________________
૮૪ માટે આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) ગથાર્થ છે गतं प्रत्ययद्वारम्, इदानी लक्षणद्वारावयवार्थप्रतिपादनायाह
नाम ठवणा दविए सरिसे सामण्णलक्खणागारे ।
गइरागइ णाणत्ती निमित्त उप्पाय विगमे य ॥ ७५१ ॥ व्याख्या : लक्ष्यतेऽनेनेति लक्षणं-पदार्थस्वरूपं, तच्च द्वादशधा, तत्र नामलक्षणं लक्षणमितीय वर्णानुपूर्वी, स्थापनालक्षणं लकारादिवर्णानामाकारविशेषः, द्रव्यलक्षणं ज्ञशरीराद्यतिरिक्तं यद्यस्य द्रव्यस्यान्यतो व्यवच्छेदकं स्वरूपं, यथा गादि धर्मास्तिकायादीनाम्, इदमेव किञ्चिन्मात्रविशेषात्सादृश्यसामान्यादिलक्षणभेदतो निरूप्यते-तत्र 'सरिसे 'त्ति सादृश्यं लक्षणम्, इहत्यघटसदृशः
पाटलिपुत्रको घट इति, 'सामन्नलक्खणं' ति सामान्यलक्षणं यथा सिद्धत्वं सिद्धानां 10 सद्रव्यजीवमुक्तादिधर्मैः सामान्यमिति, 'आगारे'त्ति आक्रियतेऽनेनाभिप्रेतं ज्ञायत इत्याकारोबाह्यचेष्टारूपः, स एवान्तराकूतगमकरूपत्वाल्लक्षणमिति, उक्तं च - .
“મોરપિફિત્તેજીત્યા, વેણ સાષિતેન ર /
नेत्रवक्त्रविकारैश्च, गृह्यतेऽन्तर्गतं मनः ॥ १॥" જોઈ લેવું.) “આ સર્વજ્ઞ છે” એવો બોધ થતાં ગણધરાદિ સામાયિકને સાંભળે છે. II૭૫oll 15 અવતરણિકા : પ્રત્યયદ્વાર પૂર્ણ થયું. હવે લક્ષણ દ્વારને વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહે છે કે
ગાથાર્થ : નામ - સ્થાપના - દ્રવ્ય - સાદૃશ્ય - સામાન્ય લક્ષણ - આકાર - ગત્યાગતિ - નાનાત્વ - નિમિત્ત - ઉત્પાદ અને વિગમ. (બીજા પછીની ગાથામાં છે.)
ટીકાર્થ : જેના વડે જણાય તે લક્ષણ અર્થાત્ પદાર્થનું સ્વરૂપ. અને તે બાર પ્રકારે છે. તેમાં 20 “લક્ષણ” એ પ્રમાણે ક્રમમાં ગોઠવેલા અક્ષરો તે નામલક્ષણ જાણવું. લકારાદિ અક્ષરાને
આકારવિશેષ એ સ્થાપના લક્ષણ, જ્ઞશરીરાદિથી વ્યતિરિક્ત દ્રવ્યલક્ષણ તરીકે બીજાથી પોતાને જુદું પાડનારું એવું દ્રવ્યનું સ્વરૂપ, જેમ કે ધર્માસ્તિકાયાદિનું ગતિ (સહાયકત્વ) વગેરે સ્વરૂપ. હવે કંઇક માત્ર વિશેષથી જ સાદૃશ્ય અને સામાન્ય- લક્ષણાદિ નવ મેદવાળા એવા આ જ દ્રવ્યલક્ષણનું
નિરૂપણ કરે છે. (અર્થાત્ દ્રવ્યલક્ષણમાં જ થોડો ફેરફાર કરતા તેના સાદશ્યથી લઈ વીર્ય સુધીના 25 નવ ભેદો પડે છે તે બધાની વ્યાખ્યા કરે છે.)
- તેમાં “અહીંના ઘટ જેવો પાટલિપુત્રનો ઘટ છે” આ સાદૃશ્યલક્ષણ છે. તથા સામાન્યલક્ષણ આ પ્રમાણે–સિદ્ધોનું સિદ્ધપણું-સત્ત્વ-દ્રવ્યત્વ-જીવત-મુક્તત્વાદિ ધર્મોને લઈ સામાન્ય છે. (અર્થાત આવા બધા ધર્મોને લઈ એક સિદ્ધ અન્ય સિદ્ધો સાથે સમાન છે.) તથા જેનાવડે ઇચ્છિતવસ્તુ
જણાય તે આકાર અર્થાત્ બાહ્યચેષ્ટા, બાહ્યચેષ્ટા એ આન્તરિક અભિપ્રાયને જણાવનારી હોવાથી 30 લક્ષણ કહેવાય છે. કહ્યું છે – “આકારોવડે, ઇંગિતવડે, ગતિવડે, ચેષ્ટાવડે, વચનોવડે, આંખમુખના વિકારોવડે આન્તરિક મન ગ્રહણ કરાય છે. ||૧
२६. जीवपुद्गलगतं गत्यादि, तस्य धर्मास्तिकायादिकार्यत्वात् तल्लक्षणता । .