________________
10
ઉપસંપામાચારી સંબંધી ચતુર્ભગી (નિ. ૭૦૦) : ૪૩ गुण इति, एतत्प्रभवत्वादुपसम्पद इति, अतः अमुमेवार्थमभिधित्सुराह
संदिट्ठो संदिट्ठस्स चेव संपज्जई उ एमाई ।
चउभंगो एत्थं पुण पढमो भंगो हवइ सुद्धो ॥ ७०० ॥ व्याख्या : 'सन्दिष्टो' गुरुणाऽभिहितः सन्दिष्टस्यैवाचार्यस्य यथा अमुकस्य सम्पद्यतां उपसम्पदं प्रयच्छत इत्यर्थः, एवमादिश्चतुर्भङ्गः, स चायं-तद्यथा-सन्दिष्टः सन्दिष्टस्योक्त एव, सन्दिष्टः 5 असन्दिष्टस्यान्यस्याऽऽचार्यस्येति द्वितीयः, असन्दिष्टः सन्दिष्टस्य, न तावदिदानी गन्तव्यं गन्तव्यं त्वमुकस्येति तृतीयः, असन्दिष्टः असन्दिष्टस्य-न तावदिदानी गन्तव्यं न चामुकस्येति, अत्र पुनः प्रथमो भङ्गो भवति शुद्धः; पुनःशब्दस्य विशेषणार्थत्वात् द्वितीयपदेनाव्यवच्छित्तिनिमित्तमन्येऽपि द्रष्टव्या इति गाथार्थः ॥ साम्प्रतं वर्तनादिस्वरूपप्रतिपादनायाह
अथिरस्स पुव्वगहियस्स वत्तणा जं इहं थिरीकरणं । રીતે ઉપસંપદા સ્વીકારીએ તો જ ઉપસંપદા – સામાચારી કહેવાય અન્યથા નહીં.) તેથી પ્રથમ આ ચતુર્ભગીને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? - ગાથાર્થ ઃ સંદિષ્ટ સંદિષ્ટની ઉપસંપદા સ્વીકારે વગેરે ચારભાગા જાણવા. તેમાં પ્રથમ ભાંગી
15 - ટીકર્થઃ સંદિષ્ટ=ગુરુવડે રજા અપાયેલો શિષ્ય સંદિષ્ટ એવા આચાર્યની અર્થાત “ઉપસંપદાને આપતા એવા અમુક આચાર્ય પાસે તું જા.” (એ પ્રમાણે સંદિષ્ટ એવા આચાર્યની ઉપસંપદા સ્વીકારે) વગેરે ચાર ભાંગા છે. તે આ પ્રમાણે (૧) સંદિષ્ટ સંદિષ્ટની, આ ભાંગો ઉપર કહેવાઈ ગયો છે. (૨) સંદિષ્ટ (“તું આ ગ્રંથ ભણ” એ પ્રમાણે આજ્ઞા અપાયેલ કૃતિ સમાચાર પ્રવે) અસંદિષ્ટ એવા અન્ય આચાર્ય પાસે જાય. (૩) “અત્યારે ભણવા માટે જવાનું નથી” એ પ્રમાણે અસંદિષ્ટ 20 શિષ્ય “અમુક પાસે જવું” એ રીતે સંદિષ્ટ કરાયેલા આચાર્ય પાસે જાય.
(ભાવાર્થ-ભણવા જવાનું હોય તો આ આચાર્ય પાસે જવા જેવું છે – એમ આચાર્ય સંદિષ્ટ હોય પણ શિષ્યને અત્યારે ભણવાની ના પાડી હોય-તે અસંદિષ્ટ હોય.) (૪) “અત્યારે જવું નહીં એ પ્રમાણે અસંદિષ્ટ શિષ્ય “અમુક પાસે જવું નહીં?” એ પ્રમાણે અસંદિષ્ટ આચાર્ય પાસે જાય તે ચોથો ભાગો જાણવો. અહીં પ્રથમ ભાંગો શુદ્ધ જાણવો. મૂળગાથામાં રહેલ “પુનઃ” શબ્દ વિશેષ 25 અર્થ જણાવે છે. તે વિશેષ અર્થ આ પ્રમાણે છે કે–અપવાદે અવ્યવચ્છિત્તિ માટે બીજા ભાંગાઓ પણ શુદ્ધ જાણવા. (અર્થાત્ સૂત્રાર્થનું વિસ્મરણ થતું હોય અને ગુરુ કોઈ કારણ વિના ના પાડતા હોય તો ગુરુની રજા વિના પણ જાય.) Il૭00
અવતરણિકા : હવે વર્તનાદિના સ્વરૂપને જણાવે છે ?
ગાથાર્થ : પૂર્વગૃહિત અસ્થિર સૂત્રાદિનું જે સ્થિતિકરણ તે વર્તના. પ્રદેશાન્તરમાં નાશ પામેલ 30 : ૨૦. સાવાર્થસ્ય |