________________
૪૮ માસ આવશ્યકનિર્યુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) आशातनादोषपरिजिहीर्षया त्वाह
आसायणावि णेवं पडुच्च जिणवयणभासयं जम्हा ।
वंदणयं राइणिए तेण गुणेणंपि सो चेव ॥ ७१४ ॥ प्रकटाथैव । नवरं 'तेन गुणेन' अर्हद्वचनव्याख्यानलक्षणेनेति । 5 इदानीं प्रसङ्गतो वन्दनविषय एघ निश्चयव्यवहारनयमतप्रदर्शनायाह
न वओ एत्थ पमाणं न य परियाओऽवि णिच्छयमएणं ।
ववहारओ उ जुज्जइ उभयनयमयं पुण पमाणं ॥ ७१५ ॥ व्याख्या : न 'वयः'अवस्थाविशेषलक्षणम 'अत्र' वन्दनकविधौ प्रमाणं. न च 'पर्यायोऽपि' प्रव्रज्याप्रतिपत्तिलक्षण: 'निश्चयमतेन' निश्चयनयाभिप्रायेण, ज्येष्ठवन्दनादिव्यवहारलोपातिप्रसङ्ग10 निवत्त्यर्थमाह-व्यवहारतस्त यज्यते. किमत्र प्रमाणमिति सन्देहापनोदार्थमाह-उभयनयमतं .पनः प्रमाणमिति गाथार्थः ॥
અવતરણિકા : આ રીતે નાનાને વંદન લેવા છતાં આશાતનાનો દોષ થતો નથી તે કહે છે ;
ગાથાર્થ : જિનવચનના ભાષકને આશ્રયી આ રીતે તેને આશાતના પણ થશે નહીં કારણ કે રત્નાધિકને વંદન કરવાનું હોય છે અને ગુણથી તો તે જ રત્નાધિક છે. 15 ટીકાર્થ : ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ જ છે. પરંતુ તે ગુણથી” એટલે અરિહંતવચનોનું વ્યાખ્યાન કરવારૂપ ગુણથી (લઘુભાષક જ રત્નાધિક છે.) l૭૧૪તી . '
અવતરણિકા : હવે પ્રસંગથી વંદનના વિષયમાં જ નિશ્ચય-વ્યવહારનયનો મત બતાવવા કહે છે ?
ગાથાર્થ : નિશ્ચયનયના મતે આ વિષયમાં નથી ઉંમર પ્રમાણ કે નથી પર્યાય પ્રમાણ. 20 વ્યવહારથી (જ્યષ્ઠને વંદન કરવું) ઘટે છે. બંને નયોનો મત જ પ્રમાણ તરીકે છે.
ટીકાર્થઃ અવસ્થા વિશેષરૂપ વય એ વંદન-અધિકારમાં પ્રમાણ નથી કે પ્રવ્રજયાના સ્વીકારરૂપ પર્યાય પણ નિશ્ચયનયના મતે પ્રમાણ નથી. જો આ રીતે હોય તો જયેષ્ઠને વંદન કરવા વગેરે જે વ્યવહાર ચાલે છે તે લોપ થવાનો અતિપ્રસંગ આવશે. તેથી આવા પ્રસંગને દૂર કરવા કહે
છે કે (વંદન કરવું) એ વ્યવહારથી ઘટે છે. 25 શંકા : વંદન કરવા અંગે પ્રમાણ શું સમજવું ? (અર્થાત્ નિશ્ચય સાચો કે વ્યવહાર સાચો ?).
સમાધાન : બંને નયોને જે માન્ય તે પ્રમાણ જાણવું. (૩pયદયસમાં ૨ પુન: પ્રીતડ્યું ત્તિ સીમાઝhો- ભાવાર્થ એ છે કે બંને નયોનો આદર કરવો, પરંતુ ગૌણ-મુખ્યભાવે, અર્થાત્
નાનો સાધુ જયાં વધુ ગુણવાન છે, ત્યાં વ્યવહારનય ગૌણ કરવો અને નિશ્ચયનયને પ્રધાન બનાવવો. 30 તેના સિવાય વ્યવહાર મુખ્ય અને નિશ્ચય ગૌણ કરવો. વિશેષfથના મધ્યાત્મ પરીક્ષાનામો પ્રસ્થા
દ્રષ્ટવ્ય:) ||૭૧પો.