________________
નિશ્ચય દુર્ણોય છે (નિ. ૭૧૬) ર ૪૯ प्रकृतमेवार्थं समर्थयन्नाह
निच्छयओ दुन्नेयं-को भावे कम्मि वट्टई समणो ? ।
ववहारओ उ की जो पुव्वठिओ चरित्तंमि ॥ ७१६ ॥ व्याख्या : निश्चयतो दुर्जेयं-को भावे कस्मिन्-प्रशस्तेऽप्रशस्ते वा वर्त्तते श्रमण इति, भावश्चेह ज्येष्ठः ततश्चानतिशयिनः वन्दनकरणाभाव एव प्राप्त इत्यतो विधिमभिधित्सुराह-व्यवहारतस्तु 5 क्रियते वन्दनं 'यः पूर्वस्थितश्चारित्रे' यः प्रथमं प्रव्रजित: सन्ननुपलब्धातिचार इति गाथार्थः ॥
___ आह-सम्यक् तद्गतभावापरिज्ञाने सति किमित्येतदेवमिति, उच्यते, व्यवहारप्रामाण्यात्, तस्यापि च बलवत्त्वाद्, आह च भाष्यकार:
ववहारोऽविहु. बलवं जं छउमत्थंपि वंदई अरहा ।
* ના રોફ મUIfમUો નાતો શંમયં પડ્યું છે ૨૨રૂ છે (મા) 10 व्याख्या : व्यवहारोऽपि च बलवानेव, 'यद्' यस्मात् छद्मस्थमपि पूर्वरत्नाधिकं गुर्वादि वन्दते 'अर्हन्नपि' केवल्यपि, अपिशब्दोऽत्रापि सम्बध्यते । किं सदा ?, नेत्याह-'जा होइ
અવતણિકા : આ પ્રસ્તુત અર્થનું જ સમર્થન કરતા કહે છે ?
ગાથાર્થ : કયો શ્રમણ કયા ભાવમાં વર્તે છે તે નિશ્ચયથી જાણવું અઘરું છે તેથી વ્યવહારથી જે ચારિત્રમાં પૂર્વે રહેલો છે, તેને વંદન કરાય છે.
- 15 ટીકાર્થ: નિશ્ચયથી આ જાણવું અઘરું છે કે – કયો શ્રમણ કયા પ્રશસ્ત કે અપ્રશસ્ત ભાવમાં વર્તી રહ્યો છે. અને ભાવ એ જ જયેષ્ઠ=પ્રધાન છે. તેથી અતિશય વિનાનાને વંદન કરવાનો અભાવ જ પ્રાપ્ત થશે માટે વિધિ જણાવવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે-વ્યવહારથી વંદન કરાય છે. જે પ્રથમ પ્રવ્રજિત થયેલો અતિચાર વિનાનો દેખાય છે. (અર્થાત્ જેને પ્રથમ પ્રવ્રયા ગ્રહણ કરી છે અને જેના
જીવનમાં કોઈ અતિચાર દેખાતાં નથી અથવા અતિચારો લાગવા છતાં તેનું શુદ્ધ પ્રાયશ્ચિત જે કરે છે 20 " તે વન્ય છે.) II૭૧૬
અવતરણિકા : શંકા : સામેવાળામાં રહેલા ભાવોનું સમ્યમ્ રીતે જ્ઞાન થયું ન હોય તો પણ તે વન્ય છે એવું શા માટે કહો છો ?
સમાધાન : કારણ કે વ્યવહાર એ પ્રમાણ છે, અને વ્યવહાર પણ બળવાન છે. (તેથી અમે આમ કહીએ છીએ.) આ જ વાતને ભાષ્યકાર કહે છે કે
ગાથાર્થ : વ્યવહાર પણ બળવાન છે, કારણ કે આ ધર્મતાને જાણતા એવા કેવલી પણ જ્યાં સુધી અનભિજ્ઞાત હોય, ત્યાં સુધી છઘસ્થને પણ વંદન કરે છે.
ટીકાર્થ : વ્યવહાર પણ બળવાન છે જ, કારણ કે છબસ્થ એવા પણ પૂર્વરત્નાધિક ગુરુ વગેરેને કેવલી પણ વંદન કરે છે. કેવલી શબ્દ સાથે પણ આપ શબ્દ જોડવો. શું કાયમ માટે વંદન કરે ? તો કે ના, જયાં સુધી “આ કેવલી છે” એવું સામેવાળો જાણે નહીં, ત્યાં સુધી 30
એક પ્રાનોતીત્યતઃ yo ||
25