________________
૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
प्रतीच्छितस्योद्वर्त्तनादि कार्यं यत्पुनः प्रमादतोऽनाभोगतो वा न कुर्वन्ति शिष्यास्तदाऽऽचार्येण चोदनीया इत्यलं प्रसङ्गेन इति गाथार्थः ॥
5
उवसंपन्नो जं कारणं तु तं कारणं अपूरेंतो ।
તવા
अहवा समाणियंमी सारणया वा विसग्गो वा ॥ ७२० ॥ दारं ॥ व्याख्या : उपसम्पन्नो 'यत्कारणं' यन्निमित्तं, तुशब्दादन्यच्च सामाचार्य्यन्तर्गतं किमपि વૃદ્ઘતે, ‘તારાં’ વૈયાવૃત્ત્વાતિ ‘અપૂરયન્’ સર્વન્ યતા વર્ષાંત નૃત્યધ્યાહાર:, વિમ્ ? – 'सारणया वा विसग्गो वा' तदा तस्य 'सारणा' चोदना वा क्रियते, अविनीतस्य पुनः विसर्गो परित्यागो वा क्रियत इति, तथा नापूरयन्नेव यदा वर्त्तते तदैव सारणा वा विसर्गे वा 10 क्रियते, किं तु ? ' अहवा समाणियंमित्ति अथवा परिसमाप्तिं नीते अभ्युपगतप्रयोजने स्मारणा वा क्रियते, यथा - समाप्तं तद्विसर्गो वेति गाथार्थः ॥ उक्ता संयतोपसम्पत्, साम्प्रतं गृहस्थोपसम्पदुच्यते—तत्र साधूनामियं सामाचारी
वा
7
चारित्रोपसम्पद्विधिविशेषप्रतिपादनायाह
1
सर्वत्रैवाध्वादिषु वृक्षाद्यधोऽप्यनुज्ञाप्य स्थातव्यं, यत आह
વગેરે કરવા યોગ્ય છે. જે શિષ્યો પ્રમાદ કે અનાભોગથી તપસ્વીની સેવા કરતા નથી, તે શિષ્યોને 15 આચાર્યે પ્રેરણા કરવી જોઈએ. વધુ વિસ્તારથી સર્યું. II૭૧૯॥
અવતરણિકા : ચારિત્રોપસંપદાની જ વિધિવિશેષને કહેવા માટે કહે છે
ગાથાર્થ : જે કારણે ઉપસંપદા સ્વીકારી છે તે કારણને નહીં કરતાં અથવા તે કારણ પૂર્ણ થતાં સાધુને પ્રેરણા અથવા તે સાધુનો ત્યાગ કરવામાં આવે છે.
ટીકાર્થ : જેની માટે ઉપસંપદા સ્વીકારી છે તેને અને “તુ” શબ્દથી બીજું જે કંઈ પણ 20 સામાચારીમાં આવતું હોય તે બધું અહીં જાણી લેવું. તેને = વૈયાવૃત્ત્પાદિને (અર્થાત્ વૈયાવૃત્ય કે તપ માટે ઉપસંપદા સ્વીકારી હોય તો તે અને તે ગચ્છની સામાચારી પ્રમાણે બીજું જે કંઈ પણ હોય તેને) જ્યારે સાધુ કરતો ન હોય ત્યારે તે કરવા માટે પ્રેરણા કરાય છે અથવા જો તે અવિનીત હોય તો ત્યાગ કરાય છે. વળી, માત્ર જ્યારે તે-તે કાર્યોને ન કરતો હોય ત્યારે જ પ્રેરણા કે ત્યાગ કરાય છે એવું નહીં, પરંતુ તેનું વૈયાવૃત્યાદિ સ્વીકારેલું કાર્ય જ્યારે પૂર્ણ થઈ 25 જાય ત્યારે “તમારું કાર્ય પૂર્ણ થયું છે” એ પ્રમાણે સ્મરણ કરાવવામાં આવે છે અથવા તેને પાછો મોકલવામાં આવે છે. (અર્થાત્ પ્રયોજન પૂર્ણ થતાં તેને યાદ અપાવે, યાદ અપાવ્યા પછી જો તે વૈયાવૃત્યાદિ કરવાનું ફરી ચાલુ કરે તો ગચ્છમાં રાખે, ન ઇચ્છે કે વૈયાવૃત્યાદિ કરવામાં તેનું સામર્થ્ય ન રહે ત્યારે તેને વિદાય કરે.) સંયતોપસંપદા પૂર્ણ થઈ. ॥૭૨૦ા
* ગૃહસ્થોપસંપદા *
30
અવતરણિકા : હવે ગૃહસ્થોપસંપદા કહેવાય છે. તેમાં સાધુઓનો આ આચાર છે કે– બધે જ અર્થાત્ માર્ગ વિ.માં વૃક્ષ નીચે પણ જ્યારે રહેવાનું આવે ત્યારે અનુજ્ઞા લઈ રહે, કારણ કે કહ્યું છે કે →