________________
પુરુષદ્વાર (નિ. ૭૩૬) ( ૭૧ पज्जवेहिं अणुजाणामित्ति भणति चुण्णाणि य से सीसे छुहइ, ततो देवावि चुण्णवासं पुष्फवासं च उवरिं वासंति, गणं च सुधम्मसामिस्स धुरे ठवेऊण अणुजाणइ । एवं सामाइयस्सवि अत्थो भगवतो निग्गओ, सुत्तं गणहरेहितो निग्गतं, इत्यलं विस्तरेणेति गाथार्थः । (ग्रन्थाग्रम-७०००) साम्प्रतं पुरुषद्वारावयवार्थप्रतिपिपादयिषयाऽऽह
दव्वाभिलावचिंधे वेए धम्मत्थभोगभावे य ।
भावपुरिसो उ जीवो भावे पगयं तु भावेणं ॥ ७३६ ॥ व्याख्या : ‘दव्व' त्ति द्रव्यपुरुषः, स चागमनोआगमज्ञशरीरभव्यशरीरातिरिक्तैकभविक(૧) દ્રવ્યથી શિષ્ય-શિષ્યા-વસ્ત્ર-પાત્રાદિના સંગ્રહની, ગુણથી જ્ઞાનાદિ ગુણોના સંગ્રહની અને પર્યાયથી જ્ઞાનાદિ પર્યાયોની વૃદ્ધિની અનુજ્ઞા આપું છું. અથવા (૨) સમગ્ર તીર્થના યોગક્ષેમ કરવાનો અધિકાર આપું છું. અથવા (૩) તીર્થમાં રહેલ દ્રવ્ય-ગુણ-પર્યાય બધાની માલિકી અને જવાબદારી 10 ગૌતમની બને છે. તેમાં યોગ્ય જે કંઈ કરવું પડે-સંગ્રહ/વૃદ્ધિા ફેરફાર. તે બધાનો જ અધિકાર તેમને છે. આ સિવાય આ પંક્તિના અન્યાર્થો પણ વિચારી શકાય છે કે એ પ્રમાણે કહે છે અને તેમના મસ્તકે દિવ્યચૂર્ણ નાખે છે. ત્યાર પછી દેવો પણ તે ગણધરો ઉપર ચૂર્ણ અને પુષ્પોની વૃષ્ટિ કરે છે અને સ્વામી સુધર્માસ્વામીને આગળ કરી ગણની અનુજ્ઞા કરે છે. (અર્થાત્ શિષ્યોની જવાબદારીનેતૃત્વ સુધર્માસ્વામીને સોંપ્યું.) આ પ્રમાણે સામાયિકનો અર્થ ભગવાનમાંથી નીકળ્યો. સૂત્ર 15 ગણધરોમાંથી નીકળ્યું અર્થાત્ ગણધરોએ રચ્યું. વધુ વિસ્તારથી સર્યું. l૭૩પી " અવતરણિકા : હવે મૂળદ્વારગાથા (૧૪૦) માં બતાવેલ પુરુષધારનો વિસ્તારાર્થ પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે ?
ગાથાર્થ દ્રવ્યપુરુષ, અભિલાપપુરુષ, ચિહ્નપુરુષ, વેદપુરુષ, ધર્મપુરુષ, અર્થપુરુષ, ભોગપુરુષ . અને ભાવપુરુષ, તેમાં ભાવમાં જીવ એ ભાવપુરુષ જાણવો. અહીં ભાવનું પ્રયોજન છે. 20
ટીકાર્થ: મૂળગાથામાં રહેલ દ્રવ્ય શબ્દથી દ્રવ્યપુરુષ લેવો અને તે આગમ-નોઆગમ-જ્ઞશરીરભવ્યશરીર-તન્યતિરિક્ત-એકભવિક-બદ્ધાયુષ્ક-અભિમુખનામગોત્ર આ રીતે જુદા જુદા પ્રકારનો જાણવો. (અહીં નામ અને સ્થાપનાપુરુષ સુગમ હોવાથી સીધો દ્રવ્યપુરુષ જણાવે છે. તેમાં પણ આગમથી દ્રવ્યપુરુષ એટલે “પુરુષ” પદના અર્થને જાણનારો અને તે પદાર્થમાં અનુપયુક્ત. નોઆગમથી દ્રવ્યપુરુષ ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞશરીર અને ભવ્યશરીરપુરુષની વ્યાખ્યા સુગમ જ 25 છે. તેથી તેનાથી વ્યતિરિક્ત દ્રવ્યપુરુષ ત્રણ પ્રકારે – (૧) એકભવિક–જે જીવ હવે પછીના ભવે પુરુષ બનવાનો છે તે પૂર્વભવમાં વર્તતો જીવ (૨) બદ્ધાયુ=પૂર્વના ભવે રહેલા એવા જેણે પુરુષાયુષ્ય બાંધ્યું છે તે પૂર્વભવનો જીવ. (૩) અભિમુખનામગોત્ર=જે જીવને હવે પુરુષાયુ-નામગોત્રનો ઉદય
२४. पर्यवैरनुजानामीति भणति चूर्णानि च तस्य शीर्षे क्षिपति, ततो देवा अपि चूर्णवर्षां पुष्पवर्षां च उपरि वर्षन्ति, गणं च सुधर्मस्वामिनं धुरि स्थापयित्वाऽनुजानाति । एवं सामायिकस्यापि अर्थो भगवतो 30 निर्गतः, सूत्रं गणधरेभ्यो निर्गतम् ।