________________
પર જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अथ नेच्छति ततो वास्तव्य एव प्रीतिपुरस्सरं तेभ्यो दीयते, आगन्तुकस्तु कार्यत इति, अथ प्राक्तनोऽप्युपाध्यायादिभ्यो नेच्छति तत आगन्तुको विसयंत एव, अथ वास्तव्यो यावत्कथिक इतरस्त्वित्वर इत्यत्राप्येवमेव भेदाः कर्त्तव्याः यावदागन्तुको विसय॑ते, नानात्वं तु वास्तव्य
उपाध्यायादिभ्योऽनिच्छन्नपि प्रीत्या विश्राम्यत इति, (यदि सर्वथा नेच्छति ततो विसृज्यते आगन्तुक,) 5 अथ वास्तव्यः खल्वित्वरः आगन्तुकस्तु यावत्कथिकः, ततोऽसौ वास्तव्योऽवधिकालं
यावदुपाध्यायादिभ्यो दीयते, शेषं पूर्ववत्, अथ द्वावपीत्वरौ तत्राप्येक उपाध्यायादिभ्यः कार्य्यते शेषं पूर्ववद्, अन्यतमो वाऽवधिकालं यावद्धार्यत इत्येवं यथाविधिना विभाषा कार्येति । उक्ता वैयावृत्योपसम्पत्, साम्प्रतं क्षपणोपसम्पत्प्रतिपाद्यते-चारित्रनिमित्तं कश्चित्क्षपणार्थमुपसम्पद्यते, स
છે. આગન્તુક સાધુ ઉપાધ્યાયાદિને અપાય. પરંતુ આગન્તુક સાધુ ઉપાધ્યાયાદિની સેવા કરવા 10 ઇચ્છતો ન હોય તો વાસ્તવ્યને પ્રીતિપૂર્વક સમજાવીને ઉપાધ્યાયાદિને અપાય છે. આગન્તુકને
આચાર્યનો વૈયાવચ્ચી કરાય છે. હવે ધારો કે વાસ્તવ્ય સાધુ પણ ઉપાધ્યાયાદિને ઇચ્છતો નથી તો આગન્તુક સાધુને પાછો સ્વગચ્છમાં મોકલવામાં આવે છે.
હવે જો વાસ્તવ્ય સાધુ યાવજીવ માટે હોય અને આગન્તુક અલ્પકાળ માટે હોય તો ત્યાં પણ ઉપર પ્રમાણે ભેદો જાણવા. (અર્થાત્ વાસ્તવ્ય સાધુને વૈયાવચ્ચમાં રાખે આગન્તુક 15 ઉપાધ્યાયાદિને અપાય. આગન્તુક ન ઇચ્છે તો વાસ્તવ ઉપાધ્યાયને અપાય તે ન ઇચ્છે તો) છેલ્લે
આગન્તુકને સ્વગચ્છમાં પાછો મોકલી દેવામાં આવે. અહીં ફરક એટલો જ કે વાસ્તવ્ય ઉપાધ્યાયાદિને ન ઇચ્છતો હોવા છતાં પ્રસન્નતાપૂર્વક આરામ કરાવાય. (અર્થાતુ વાસ્તવ્ય ઉપધ્યિાયાદિને ઇચ્છતો ન હોય ત્યારે આગન્તુક ઇવરકાલિન હોવાથી તેને વૈયાવચ્ચમાં રખાય. તે સમયે વાસ્તવ્ય આરામ કરે, પણ જો વાસ્તવ્ય સર્વથા આરામ કરવાનું પણ ન ઇચ્છે તો આગન્તુકનું વિસર્જન કરવું.)
હવે જો વાસ્તવ્ય ઈતરકાળ માટે હોય અને આગન્તુક યાવજીવ માટે હોય તો આ વાસ્તવ્ય પોતાની સમયમર્યાદા સુધી ઉપાધ્યાયાદિની સેવા કરે. શેષ પૂર્વની જેમ જાણવું. (અર્થાત્ જો વાસ્તવ્યને ઉપાધ્યાયાદિની સેવા કરવાની ઇચ્છા ન હોય તો આગન્તુકને ત્યાં સુધી ઉપાધ્યાયાદિની સેવા માટે રાખે. તે પણ સેવા કરવા ઇચ્છતો ન હોય તો વાસ્તવ્ય સાધુની સમયમર્યાદા સુધી
આગન્તુક આરામ કરે પરંતુ જો તે આરામ પણ કરવા ઇચ્છતો ન હોય તો વાસ્તવ્ય સાધુનું વિસર્જન 25 કરાય છે. કારણ કે આગન્તુક યાવજીવ સેવા કરનારો છે.)
હવે જો બંને ઇત્વરકાલિન હોય તો એક (અલબ્ધિમાન) ઉપાધ્યાયાદિને આપે અને બીજો (લબ્ધિમાન) આચાર્યની સેવા કરે વગેરે પૂર્વની જેમ જાણવું. તેમાં બંનેમાંથી એકેય ઉપાધ્યાયાદિની સેવાને ઇચ્છે નહીં તો બંનેમાંથી એકને બીજાની સમય મર્યાદા સુધી વિશ્રામ કરાવે. વગેરે વિધિ
પ્રમાણે વિકલ્પો જાણી લેવા. (ઉપાધ્યાયાદિમાં “આદિ શબ્દથી સ્થવિર-ગ્લાન-શૈક્ષક વગેરે લેવા. 30 રૂતિ પૂ. મતરિવૃત્ત) આ પ્રમાણે વૈયાવચ્ચસંબંધી ઉપસંપદા કહી.