________________
જયેષ્ઠને વંદન કરવા સંબંધી પૂર્વપક્ષ(નિ. ૭૧૧-૭૧૩) ૪૭ चोएति जइ हु जिट्ठो कहिंचि सुत्तत्थधारणाविगलो ।
वक्खाणलद्धिहीणो निरत्थयं वंदणं तंमि ॥ ७११ ॥ निगदसिद्धा । नवरं निरर्थकं वन्दनं, तस्मिस्तत्फलस्य प्रत्युच्चारकश्रवणस्याभावादिति
માવના
-
5
10
अह वयपरियाएहिं लहुगोऽविहु भासओ इहं जेट्ठो ।
रायणियवंदणे पुण तस्सवि आसायणा भंते ! ॥ ७१२ ॥ व्याख्या : अथ वयःपर्यायाभ्यां लघुरपि भाषक एवेह ज्येष्ठः परिगृह्यते, रत्नाधिकवन्दने पुनः तस्याप्याशातना भदन्त ! प्राप्नोति, तथाहि-न युज्यते एव चिरकालप्रव्रजितान् लघोर्वन्दनं दापयितुमिति गाथार्थः ॥ इत्थं पराभिप्रायमाशङ्क्याह
. 'जइवि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ ।
वक्खाणलद्धिमंतो सो चिय इह घेप्पई जेट्ठो ॥ ७१३ ॥ વ્યાડ્યા : પ્રટાથ
ગાથાર્થ : (શંકાકાર) શંકા કરે છે કે જો યેષ્ઠ કોઈક રીતે સૂત્રાર્થની ધારણાથી રહિત હોય કે વ્યાખ્યાનલબ્ધિ વિનાનો હોય તો યેષ્ઠને વિશે વંદન નિરર્થક છે.
ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. માત્ર વંદન નિરર્થક થવાનું કારણ એ કે, પ્રચારકશ્રવણરૂપ 15 વંદનનું ફળ મળતું નથી. (પ્રત્યુચ્ચારક શબ્દમાં “ક” સ્વાર્થમાં જાણવો. આશય એ છે કે વ્યાખ્યાનપૂર્ણ થયા પછી જયેષ્ઠ પાસે ફરી વ્યાખ્યાન શ્રવણ કરવાનું હોય છે. તે માટે જઇને વંદન કરવાનું છે. હવે જો ઇ પોતે ધારણાશક્તિથી રહિત છે કે વ્યાખ્યાનલબ્ધિ વિનાનો છે તો તે જયેષ્ઠ પાસે ફરીવાર વ્યાખ્યાનશ્રવણ થશે નહીં. તો શા માટે વંદન કરવાનું? અહીં શંકાકારે . “જયેષ્ઠ” શબ્દથી પર્યાયથી જે જયેષ્ઠ હોય તે સમજીને શંકા ઊભી કરી છે. આગળની ગાથામાં 20 પર્યાયથી નાના સાધુને “જયેષ્ઠ” શબ્દથી ગ્રહણ કરી શંકા ઊભી કરશે.) II૭૧૧
ગાથાર્થ : આ ગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
ટીકાર્થઃ હવે જો ઉંમર અને પર્યાયથી લઘુ એવો પણ ભાષક અહીં જયેષ્ઠ તરીકે લેવાનો હોય તો રત્નાધિકનું વંદન લેતા રત્નાધિકની આશાતનાનો દોષ લાગશે, કારણ કે ચિરકાળ પ્રવ્રજિતોની પાસે (રત્નાધિકોની પાસે) વંદન કરાવવું નાનાને ઘટતું નથી. (આમ ઉભયથા જયેષ્ઠને 25 વંદન કરવું ઘટતું નથી.) I૭૧ રા
અવતરણિકા : આ રીતે બીજાના અભિપ્રાયની શંકા કરીને ગ્રંથકારશ્રી સમાધાન આપે છે કે
ગાથાર્થ ? જો કે ઉંમર-પર્યાયથી લઘુ હોવા છતાં જે સૂત્રાર્થને ધારણ કરવામાં હોંશિયાર અને વ્યાખ્યાનલબ્ધિવાળો છે, તે જ અહીં જ્યેષ્ઠ તરીકે જાણવો.
ટીકાર્થ : આ ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ જ છે. II૭૧૩