________________
ઉપસંપર્ટ્સામાચારી (નિ. ૬૯૮-૬૯૯) ૪૧ तथा पूर्वगृहीतेनाशनादिना छन्दना शेषसाधुभ्यः कर्त्तव्या-इदं मयाऽशनाद्यानीतं यदि कस्यचिदुपयुज्यते ततोऽसाविच्छाकारेण ग्रहणं करोत्विति । द्वारं ८ । तथा निमन्त्रणा भवत्यगृहीतेनाशनादिना अहं भवतोऽशनाद्यानयामीति गाथार्थः द्वारं ९ ॥ ____इदानीमुपसम्पद्वारावयवार्थः प्रतिपाद्यते-सा चोपसम्पद् द्विधा भवति-गृहस्थोपसम्पत्साधूपसम्पच्च, तत्रास्तां तावद् गृहस्थोपसम्पत्, साधूपसम्पत्प्रतिपाद्यते-सा च त्रिविधा- 5 ज्ञानादिभेदाद्, आह च -
उवसंपया य तिविहा णाणे तह दंसणे चरित्ते य ।
दसणणाणे तिविहा दुविहा य चरित्तअट्ठाए ॥ ६९८ ॥ व्याख्या : उपसम्पच्च त्रिविधा 'ज्ञाने' ज्ञानविषया तथा दर्शनविषया चारित्रविषया च, तत्र दर्शनज्ञानयोः सम्बन्धिनी त्रिविधा द्विविधा च चारित्रार्थायेति गाथार्थः ॥ ६९८ ॥ 10 तत्र यदुक्तं-दर्शनज्ञानयोस्त्रिविधे'ति तत्प्रतिपादयन्नाह
. वत्तणा संधणा चेव, गहणं सुत्तत्थतदुभए ।
वेयावच्चे खमणे, काले आवकहाइ य ॥ ६९९ ॥ व्याख्या : वर्त्तना सन्धना चैव ग्रहणमित्येतत्रितयं 'सुत्तत्थतदुभए'त्ति सूत्रार्थोभय
“આ મારાવડે અશનાદિ લવાયું છે, જો કોઈકને ઉપયોગમાં આવે તો સ્વેચ્છાએ ગ્રહણ 15 કરો” આ પ્રમાણે પૂર્વગૃહિત અશનાદિવડે શેષ સાધુઓને છંદના કરવી તે છંદનાસામાચારી કહેવાય. તથી “હું તમારા માટે અશનાદિ લાવું ?” એ પ્રમાણે અગૃહિત અશનાદિવડે (અર્થાત ગોચરી જતાં પહેલા) જે પૂછવું તે નિમંત્રણા કહેવાય છે. ૬૯શા.
* ઉપસંહદ્ – સામાચારી * ... અવતરણિકા : હવે ઉપસંદ્ધારનો વિસ્તારથી અર્થ કહેવાય છે–તે ઉપસંપદા બે પ્રકારની 20 છે–ગૃહસ્થોપ સંપદા અને સાધુ–ઉપસંપદા. તેમાં ગૃહસ્થોપસંપદા બાજુમાં રાખો (કારણ કે તે પછી જણાવાશે.) પ્રથમ સાધુ–ઉપસંપદાને કહે છે–તે જ્ઞાનાદિના ભેદથી ત્રણ પ્રકારે છે. કહ્યું છે કે
ગાથાર્થ : ગાથાનો અર્થ ટીકા ઉપરથી સ્પષ્ટ થશે.
ટીકાર્થ : ત્રણ પ્રકારની ઉપસંપદા છે. જ્ઞાનવિષયક, દર્શનવિષયક અને ચારિત્રવિષયક. તેમાં દર્શન–જ્ઞાનસંબંધી ઉપસંપદા ત્રણ પ્રકારે અને ચારિત્ર માટે બે પ્રકારે છે. ll૬૯૮ 25
અવતરણિકા : અહીં જે કહ્યું કે “દર્શન–જ્ઞાન સંબંધી ત્રણ પ્રકારે” તે ત્રણ પ્રકારની ઉપસંપદાનું પ્રતિપાદન કરે છે ?
ગાથાર્થ : સૂત્ર–અર્થ અને તદુભયને વિશે વર્તન, સંધના અને ગ્રહણ (આમ ત્રણ પ્રકારે દર્શન–જ્ઞાનોપસંપદા છે તથા ચારિત્રના બે પ્રકાર આ પ્રમાણે) વૈયાવચ્ચ અને તપ, (આ ઉપસંપદા) કાળથી થાવજીવ હોય છે.
ટીકાર્થ : વર્તન, સંધના અને ગ્રહણ આ ત્રણ સૂત્ર – અર્થ અને તદુભયવિષયક જાણવા.
30.