________________
૪૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) नियमादावश्यके युक्तो यतः अतोऽप्येकार्थतेति, पाठान्तरं वा 'अहवावि निसिद्धप्पा सिद्धाणं अंतियं जाइ 'त्ति, अस्यायमर्थः-एवं क्रियाया अभेदेनावश्यकीनैषेधिक्योरेकार्थतोक्ता, इह तु कार्याभेदेनोच्यते, अथवा निषिद्धात्माऽपि सिद्धानामन्तिकं-सामीप्यं 'याति' गच्छति, अपिंशब्दादावश्यकयुक्तोऽपि, ગતિઃ બેકાર્થતિ થાઈ છે તારું ૪–૧ છે. साम्प्रतमापृच्छादिद्वारचतुष्टयमेकगाथयैव प्रतिपादयन्नाह
आपुच्छणा उ कज्जे पुव्वनिसिद्धेण होइ पडिपुच्छा ।
पुव्वगहिएण छंदण णिमंतणा होअगहिएणं ॥ ६९७ ॥ व्याख्या : आप्रच्छनमापृच्छा सा च कर्तुमभीष्टे कार्ये प्रवर्त्तमानेन गुरोः कार्या-अहमिदं करोमीति । द्वारं ६ । तथा पूर्वनिषिद्धेन सता भवतेदं न कार्यमिति, उत्पन्ने च प्रयोजने कर्तुकामेन 10 'होति पडिपुच्छ' त्ति प्रतिपृच्छा कर्त्तव्या भवति, पाठान्तरं वा-'पुव्वनिउत्तेण होइ पडिपुच्छा'. .
पूर्वनियुक्तेन सता यथा भवतेदं कार्यमिति तत्कर्तुकामेन गुरोः प्रतिपृच्छा कर्त्तव्या भवति-अहं तत्करोमीति, तत्र हि कदाचिदसौ कार्यान्तरमादिशति समाप्तं वा तेन प्रयोजनमिति । द्वारं ७ । અન્ય સ્થાને સંબંધ જોડવો. તેથી નિષિદ્ધ આત્મા પણ આવશ્યકી કરનારો તો ખરો જ) નિયમથી
આવશ્યયોગોમાં જે કારણથી યુક્ત હોય છે તે કારણથી પણ બંનેની એકાર્થતા ઘટે છે. અથવા 15 પાઠાન્તર આ પ્રમાણે છે– “કહવાવિ નિકિતા સિતા મંતિયં નારૂ” આ પાઠાન્તરનો અર્થ
આ પ્રમાણે જાણવો–પૂર્વે ક્રિયાના અભેદને આશ્રયી આવશ્યકી–નધિકીની એકાર્થતા કહી. હવે કાર્ય (ફળ)ના અભેદને આશ્રયી એકાર્થતા કહે છે – અથવા નિષિદ્ધ-આત્મા પણ સિદ્ધો પાસે જાય છે. “પિ” શબ્દથી આવશ્યકયુક્ત પણ (અર્થાત્ આવશ્યકીને કરનારો પણ) સિદ્ધો પાસે જાય છે. આમ બંનેનું ફળ મોક્ષ હોવાથી પણ બંનેની એકાર્થતા ઘટે છે. ll૧૨ ૨ા.
* આપૃચ્છાદિ ચારસામાચારીઓ * અવતરણિકાઃ હવે આપૃચ્છાદિ ચારધારોને એક જ ગાથાવડે પ્રતિપાદન કરતા કહે છે ?
ગાથાર્થઃ ઇચ્છિત કાર્યમાં આપૃચ્છા, પૂર્વ નિષિદ્ધવડે પ્રતિપૃચ્છા થાય છે. પૂર્વગૃહિત અન્નવડે છંદના અને અગ્રહિત એવા અશનવડે નિમંત્રણા થાય છે. -
ટીકાર્થઃ પૂછવું તે આપૃચ્છા, અને તે કરવા માટે ઇષ્ટ એવા કાર્યમાં વર્તતા સાધુએ ગુરુને 25 “હું આ કાર્ય કરું ?” એ પ્રમાણે કરવા યોગ્ય છે. “તમારે આ કાર્ય કરવું નહીં” એ પ્રમાણે
ગુરુએ પૂર્વે નિષેધ કર્યો. હવે કોઈ પ્રયોજન આવતા તે જ કાર્ય કરવાની જરૂર ઊભી થઈ. ત્યારે તે કાર્ય કરવાની ઈચ્છાવાળા સાધુએ ગુરુને પ્રતિપૃચ્છા કરવાની હોય છે. પાઠાન્તરનો અર્થ આ પ્રમાણે કે – “તમારે આ કાર્ય કરવાનું છે” એ પ્રમાણે પૂર્વે ગુરુએ તે કાર્ય શિષ્યને સોપ્યું.
ત્યારબાદ શિષ્ય જ્યારે તે કાર્ય કરવા જાય ત્યારે ફરીથી પૂછવું કે “હું તે કાર્ય કરું ?” આ પ્રતિપૃચ્છા 30 કહેવાય છે. આ રીતે ફરી પૂછવાનું કારણ એ કે ગુરુ ક્યારેક બીજા કાર્યનો આદેશ કરે અથવા
તે કાર્યનું પ્રયોજન પૂર્ણ થઈ ગયું હોય, તો નિષેધ પણ કરે.