Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કેશિ-ગૌતમીય
૫૬૭
અધ્યયન-ર૩: શ્લોક ૨૯-૩૫
३०. एगकज्जपवन्नाणं
विसेसे किं नु कारणं?। लिंगे दुविहे मेहावि! कहं विप्पच्चओ न ते?॥
एककार्य-प्रपन्नयोः विशेषे किन्नु कारणम् ?। लिङ्गे द्विविधे मेधाविन् ! कथं विप्रत्ययो न ते?।।
૩૦.એક જ ઉદેશ્ય માટે આપણે નીકળ્યા છીએ તો પછી આ
ભેદનું કારણ શું? મેધાવી ! વેશના આ પ્રકારોમાં તમને સંદેહ કેમ નથી થતો?
३१. केसिमेवं बुवाणं तु
गोयमो इणमब्बवी। विण्णाणेण समागम्म धम्मसाहणमिच्छियं ॥
केशिनमेवं ब्रुवाणं तु गौतम इदमब्रवीत्। विज्ञानेन समागम्य धर्मसाधनमिप्सितम् ।।
૩૧.કેશીનાં બોલતાં બોલતાં જ ગૌતમે આ પ્રમાણે કહ્યું
વિજ્ઞાન વડે યથોચિત જાણીને જ ધર્મનાં સાધનોઉપકરણોની અનુમતિ આપવામાં આવી છે.
३२. पच्चयत्थं च लोगस्स
नाणाविहविगप्पणं। जत्तत्थं गहणत्थं च लोगे लिंगप्पओयणं ।
प्रत्ययार्थं च लोकस्य नानाविधविकल्पनम् । यात्रार्थं ग्रहणार्थं च लोके लिङ्गप्रयोजनम् ।।
૩૨ લોકોને એમ પ્રતીતિ થાય કે આ સાધુઓ છે, એટલા
માટે વિવિધ પ્રકારના ઉપકરણોની પરિકલ્પના કરવામાં આવી છે. જીવનયાત્રા નિભાવવી અને હું સાધુ છું' એવું ધ્યાન આવતું રહેવું–વેશધારણનાં આ લોકમાં આ પ્રયોજનો છે.
३३.अह भवे पइण्णा उ
मोक्खसब्भूयसाहणे। नाणं च दंसणं चेव चरित्तं चेव निच्छए॥
अथ भवेत् प्रतिज्ञा तु मोक्षसद्भूतसाधने। ज्ञानं च दर्शनं चैव चारित्रं चैव निश्चये।।
૩૩.જો મોક્ષનાં વાસ્તવિક સાધનોની પ્રતિજ્ઞા હોય તો નિશ્ચય-દૃષ્ટિમાં તેનાં સાધનો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ४७.२१
३४. साहु गोयम ! पण्णा ते छिनो मे संसओ इमो। अन्नो वि संसओ मझं तं मे कहसु गोयमा !॥
साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम !।।
૩૪.ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા તમે મારા આ સંશયને
દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તે વિષયમાં પણ તમે મને બતાવો.
३५.अणेगाणं सहस्साणं
मज्झे चिट्ठसि गोयमा ! ते य ते अहिगच्छंति कहं ते निज्जिया तुमे ?!!
अनेकेषां सहस्राणां मध्ये तिष्ठसि गौतम !। ते य त्वामभिगच्छन्ति कथं ते निजितास्त्वया? ।।
उप.गौतम ! तमे रो-रो शमी (४पाय-नित
વૃત્તિઓ)ની વચ્ચે ઊભા છો. તેઓ તમને જીતવા માટે તમારી સામે આવી રહેલ છે. તમે તેમને કેવી રીતે પરાજિત કર્યા?
३६.एगे जिए जिया पंच
पंच जिए जिया दस। दसहा उजिणित्ताणं सव्वसत्तू जिणामहं ॥
एकस्मिन् जिते जिता: पंच पंचसु जितेषु जिता दश। दशधा तु जित्वा सर्वशत्रून् जयाम्यहम्।।
૩૬ એક (ચિત્ત)ને જીતી લેવાથી પાંચ જીતાઈ ગયા. પાંચને
જીતી લેવાથી દસ જીતાઈ ગયા. દસને જીતીને હું બધા શત્રુઓને જીતી લઉં છું.
3७.शत्रु ओडेवायछ?-शीर गौतमने यु. शीना
બોલતાં બોલતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યાં–
३७. सत्तू य इइ के वुत्ते?
केसी गोयमब्बवी। तओ केसि बुवंतं तु गोयमो इणमब्बवी॥
शत्रवश्च इति के उक्ताः? केशी गौतममब्रवीत्। तत: केशिनं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org