Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
२२. पुच्छ भन्ते ! जहिच्छं ते
केसिं गोयममब्बवी ।
तओ केसी अणुन्नाए
गोयमं इणमब्बवी ॥
२३. चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ । देसिओ वद्धमाणेण पासेण य महामुनी ॥
२४. एगकज्जपवन्नाणं
विसेसे किं नु कारणं ? | धम् दुविहे मेहावि ! कहं विप्पच्चओ न ते ? ॥
२५. तओ केसिं बुवंतं तु
गोयमो इणमब्बवी ।
troot समक्ख धम्मं
तत्तं तत्तविणिच्छयं ॥
२६. पुरिमा उज्जुजडा उ
वंकजडा य पच्छिमा । मज्झिमा उज्जुपण्णा य धम्मे दुहाए ॥
२७. पुरिमाणं दुव्विसोज्झो उ चरिमाणं दुरणुपालओ । कप्पे मज्झिमाणं तु सुविसोझो सुपालओ ॥
२८. साहु गोयम ! पण्णा ते
छिन्नो मे संसओ इमो । अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा ! ॥
२९. अचेलगो य जो धम्मो जो इमो संतरुत्तरो ।
देसिओ वद्धमाणेण पासेण य महाजसा ॥
Jain Education International
पृच्छ भदन्त ! यथेच्छं ते केशिनं गौतमोऽब्रवीत् ।
ततः केश्यनुज्ञातः गौतममिदमब्रवीत् ।।
चातुर्यामश्च यो धर्मः योऽयं पंचशिक्षितः ।
देशितो वर्धमानेन
पार्श्वेन च महामुनिना ।।
૫૬
एककार्यप्रपन्नयोः विशेषे किन्नु कारणम् ? | धर्मे द्विविधे मेधाविन् !
कथं विप्रत्ययो न ते ? । ।
ततः केशिनं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।
प्रज्ञा समीक्षते धर्मं तत्त्वं तत्त्वविनिश्चयम् ।।
पूर्वे ऋजुडास्तु वक्रजडाश्च पश्चिमाः ।
मध्यमा ऋजुप्राज्ञाश्च तेन धर्मो द्विधा कृतः ।।
पूर्वेषां दुर्विशोध्यस्तु चरमाणां दुरनुपालकः । कल्पो मध्यमकानां तु सुविशोध्यः सुपालक: ।।
साधुः गौतम ! प्रज्ञा ते छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मे तं मां कथय गौतम ! ।।
अचेलकश्च यो धर्मः योऽयं सान्तरोत्तरः । देशितो वर्धमानेन पार्श्वेन च महायशा
अध्ययन- २३ : लोड२२-२८
૨૨.ભંતે ! જે ઈચ્છા હોય તે પૂછો. કેશીએ પ્રશ્ન પૂછવાની અનુજ્ઞા મેળવીને ગૌતમને આ પ્રમાણે કહ્યું–
૨૩.જે ચાતુર્યમ-ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વ કર્યું છે અને આ જે પંચશિક્ષાત્મક ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે.
૨૪.એક જ ઉદ્દેશ્ય માટે આપણે નીકળ્યા છીએ. તો પછી આ ભેદનું કારણ શું ? મેધાવી ! ધર્મના આ બે પ્રકારોમાં તમને સંદેહ કેમ નથી થતો ?
२५. शीना उतां तां ४ गौतमे आ प्रमाणे ऽधुं - धर्मતત્ત્વ અને તત્ત્વ-વિનિશ્ચયની સમીક્ષા પ્રજ્ઞા વડે થાય
छे.
૨૬.પહેલા તીર્થંકરના સાધુઓ ઋજુ અને જડ હોય છે. અંતિમ તીર્થંકરના સાધુઓ વક્ર અને જડ હોય છે. વચ્ચેના તીર્થંકરોના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે.
એટલા માટે ધર્મના બે પ્રકાર કરાયા છે.૧૯
૨૭.પૂર્વવર્તી સાધુઓ માટે મુનિના આચારને યયાવત્ સ્વીકારી લેવો મુશ્કેલ હોય છે. ચરમવર્તી સાધુઓ માટે મુનિના આચારનું પાલન કઠણ હોય છે. મધ્યવર્તી સાધુઓ તેને યથવત્ ગ્રહણ કરી લે છે અને તેનું પાલન પણ તેઓ સરળતાથી કરે છે.
૨૮.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તે વિષયમાં પણ તમે મને બતાવો.
૨૯.મહામુનિ વર્ધમાને જે આચાર-ધર્મની વ્યવસ્થા કરી છે તે અચેલક છે અને મહાન યશસ્વી પાર્શ્વ જે આ આચાર-ધર્મની વ્યવસ્થા કરી છે તે સાન્તર (આંતર पत्र) तथा उत्तर (उत्तरीय वस्त्र) छे.
For Private & Personal Use Only
www.jainelibrary.org