Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. १ पुण्डरीकनामाध्ययनम् कामं तं श्रमणा वा ब्राह्मणा वा संमधाधुगमनाय प्रस्थितवन्तः । तादृशधर्मश्रद्धालु स्वधर्मानुयायिकरणाय श्रमणा ब्राह्मणाश्च तत्समीपे गन्तुं समिच्छेयुः। 'तत्य अभयरेणं धम्मेणं पन्नत्तारो वयम्' तबाऽन्यतरेण धर्मेण प्रज्ञापयितारो वयम् 'इमेणं धम्मेणं पन्नवइस्सामो' अनेन-अस्मसंनतधर्मेण प्रज्ञापयिष्याम: तं स्वधर्मानुयायिनं करिष्याम इति विचार्य ते तत्र तत्समीपं गत्वा कथयन्तिवयं भवन्तं प्रज्ञापयिष्यामोऽमुं धर्मम् , तं धर्मम्-'से एव मायाणह' तदेवं जानीत । 'भयंतारो' भयत्रातारः? एवं भवन्तो जानन्तु 'जहा मए एस धम्मे सुयक्खाए' यथा मया स्वाख्यातः प्रतिपद्यमान एषधर्मः 'सुपन्नत्ते भव' सुपज्ञतो मवति, सरलतया ज्ञातो भवतीति सत्यं भवन्तोऽवगच्छन्तु इति । तं पतिज्ञातं धर्म ते उदाहरन्ति-इह खलु पंचमहन्भूया' इह खलु पश्चमहाभूतानि, तदात्मक एवं सर्व संसारः यत्किमपि विद्यते तम् सर्व पाश्चमहाभूतिकं तदात्मकमेव-न ततो-व्यतिरिक्त किमप्यस्ति, यैः पश्च भूतैरेव सर्वापि क्रिया भवति-सुकृतदुष्कृतादिरूपा। जा पहुंचते हैं अर्थात् उसे अपने धर्म का श्रद्धालु बनाने के लिए वे ब्राह्मण आदि उद्यत होते हैं। वे सोचते हैं कि हम अमुक किसी धर्म का इसे उपदेश देंगे और अपने धर्म का अनुयायी वनाएंगे। इस प्रकार करके वे राजा आदि के समीप जा कर कहते हैं-हे भयत्राता! हम आपको अमुक धर्म का उपदेश करेंगे, आप उसे स्वीकार करो। हमारे बारा कथित धर्म सु आख्यात है। वह सरलता से समझ में आ जाता है, इसे आप सत्य समझें। फिर वे अपने धर्म का प्रतिपादन करते हैंइस समग्र जगत् में पांच महाभूत ही हैं। सारा संसार पंचमहाभूतात्मक है। उनसे भिन्न अन्य कुछ भी नहीं है। पांच भूनों के द्वारा ही
પહોંચે છે, અર્થાત્ તેને પિતાના ધર્મમાં શ્રદ્ધા વાળ બનાવવા માટે તેઓ ઉદ્યમ કરે છે. તેઓ એ વિચાર કરે છે કે–અમે અમુક કેઈ ધર્મને આને ઉપદેશ આપીશું અને પિતાના ધર્મને અનુયાયી-અનુસરનાર બનાવી લઈશું. આ પ્રમાણે વિચાર કરીને તેઓ રાજા વિગેરેની પાસે જઈને કહે છે કે-હે ભયથી રક્ષણ કરનારા ! અમે આપને અમુક ધર્મને ઉપદેશ કરીશ. આપ તેને સ્વીકાર કરે. અમોએ કહેલ ધર્મ વખ્યાત છે. તે સરલપણથી સમજવામાં આવી જાય છે. તેને આપ સત્ય માને. તે પછી તેઓ પોતાના ધર્મનું પ્રતિપાદન કરે છે.-આ સંપૂર્ણ જગતમાં પાંચ મહાભૂતે જ છે. સમગ્ર સંસાર પંચ મહાભૂતાનમક જ છે. તેનાથી જુદું બીજુ કાંઈ પણ નથી. પાંચ મહાભૂતે દ્વારા જ સઘળું સુકૃત અને દુકૃત વિગેરે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪