Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ४ प्रत्याख्यानक्रियोपदेशः ४३५ वयणकायवक्के यावि भवई' आत्माऽविवारमनोवचनकाय वाक्यश्चाऽपि भवति, तत्र मनोऽन्तःकरणम् , वागवाणी, कायो देहः, अर्थपतिपादकं पदसमूहात्मकं वाक्यमेकं सुबन्तं तिङन्तं वा तत्र विचाररहितः सन् आत्मा अविचारितमनोवाक् कायवाक्यो भवति-सावधनिरबद्यविचाररहितो भवति, अपि शब्दाद् विचारितमनोवाक्कायवाक्यश्चेति । 'आया अप्पडिहयअपच्चक्खायपावकम्मे यावि भवई' आत्मा-अपतिहताऽप्रत्याख्यातपापकर्माऽपि भवति, प्रतिहत-वर्तमानकाले स्थित्यनुभागहासेन नाशित-प्रत्याख्यातं-पूर्वकृतातिवारनिन्दया भविष्यत्यकरणेन निराकृतं पापं कर्म येन स प्रतिहतप्रत्याख्यातपापकर्मा तद्भिन्नोऽप्रतिहताऽ. प्रत्याख्यातपापकर्मा, अपि शब्दात् प्रतिहतप्रत्याख्यातपापकर्माऽपि भवतीति । परिहार का ज्ञान नहीं होता है । आत्मा अपने मन, वचन, काय और वाक्य का विना विचारे उपयोग करने वाला भी होता है। मन अर्थात् अन्तःकरण, वचन अर्थात् वाणी, काय अर्थात् देह । किप्ती अर्थ का पतिपादन करने वाला पदों का समूह वाक्य कहलाता है, कोई पद सुबन्त होता है, कोई तिङन्त होता है । तात्पर्य यह है कि प्रत्याख्यान से रहित आत्मा विचार हीन होता है। वह सावद्य एवं निरवद्य का विचार न करके मन, वचन, काय और वाक्य का प्रयोग करता है।
आत्मा अपने पापकर्मों को प्रतिहत और प्रत्याख्यात नहीं भी करता है। वर्तमान काल में कर्म की स्थिति और अनुभाग को कम करके नष्ट करना प्रतिहत करना कहलाता है। पूर्वकृत अतिचार की निन्दा करना और भविष्य में उस पापकर्म को न करने का संकल्प करना प्रत्याख्यात
પિતાના મન, વચન, કાય, અને વાકયને વગર વિચાર્યું ઉપયોગ કરવાવાળા પણ હોય છે. મન અર્થાત અંતઃકરણ, વચન અર્થાત્ વાણું કાય, અર્થાત દેહ કઈ પણ અર્થનું પ્રતિપાદન કરવાવાળા પદને સમૂહ વાક્ય કહેવાય છે. કોઈ સુબખ્ત પદ હોય છે. કેઈ તિન્ત પદ હોય છે.
તાત્પર્ય એ છે કે–પ્રત્યાખ્યાન વિનાને આત્મા વિચાર વગરને હેય છે. તે સાવદ્ય અને નિરવને વિચાર ન કરતાં મન, વચન થાય અને વાક્યને પ્રયોગ કરે છે. આત્મા પિતાના પાપકર્મોને પ્રતિહત અને પ્રત્યા
ખ્યાનથી પણ કરતા વર્તમાન કાળમાં કર્મની સ્થિતિ અને અનુભાગને કમ કરીને નાશ કરવું તે પ્રતિહત કરવું કહેવાય છે. પહેલાં કરેલા અતિચારની નિદા કરવી અને ભવિષ્યમાં તે પાપકર્મને ન કરવાનો સંકલ્પ કરે તે
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૪