Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेगौशालकस्य संवादनि० ५७१ तदेवाऽऽदावपि आचरणीयमासीत्, अपि च द्वे अप्येते छायाऽऽतपवदत्यन्तविरोधिनी वृत्तेनैकत्र समवायं गच्छतः तथा यदि मौनेन धर्मस्ततः किमियं महता प्रबन्धेन धर्मदेशना, अथाऽनयैव धर्मदेशनया धर्मस्ततः किमिति पूर्व मौनव्रतं दधौ, यस्मादेवं तस्मात् पूर्वोत्तरव्याघात इति भावः । इति गोशालकस्योक्तिः।
आईकः कथयति-'पुर्वि ' पूर्व-पाकाले 'इण्हि' इदानीश्च 'अणागयं वा" अनागतं वा-भविष्यरकालेऽपि, सर्वदाऽपि स भगवान् महावीरस्वामी 'एगंतमेव' एकान्त चारित्वमेव 'पडिसंदधाई' प्रतिसन्दधाति-एकान्तवासमेवाऽनुभवति । अयमाशय:-यथा भगवान पूर्वमेकान्तवासमनुभवन्नासीत्, तथेदानीमपि एकान्तवास. मेवाऽनुभवति, भविष्यत्कालेऽपि-अनुमविष्यति, अतस्तस्य तीर्थ करस्य चञ्चल. साधु का लक्षण है तो पहले से ही इसीका आचरण करना उचित था। ये दोनों आचार धूप और छाया की भांति परस्पर विरुद्ध हैं। दोनों सत्य नहीं हो सकते । परन्तु मौन रहना धर्म है तो विस्तार से धर्मदेशना देने की क्या आवश्यकता है ? यदि यह धर्मदेशना ही धर्म है तो पहले क्यों मौन धारण किया था ?
गोशालक के इस प्रकार कहने पर आर्द्रकने कहा भगवान महावीर स्वामी भूतकाल में, वर्तमान काल में तथा भविष्यकाल में भी अर्थात् सर्वदा ही एकान्तचारी हैं। वे सदैव एकान्तवास काही अनुभव करते हैं।
तात्पर्य यह है कि-भगवान् जैसे पूर्वकाल में एकान्तवास का अनु. भव करते थे उसी प्रकार इस समय भी करते हैं । भविष्यत् काल में भी વાળા પરિવારથી યુક્ત રહેવું સાધુને યે ગ્ય હોય તે પહેલેથી જ તે પ્રમાણે આચરણ કરવું ચોગ્ય કહી શકાત, તડકા અને છાયાની જેમ આ બને વ્યવહાર પરસ્પરમાં વિરોધી છે, તેથી એ બને વ્યવહાર સત્ય હોઈ શકે નહીં. જે મૌન રહેવું તે ધર્મને એગ્ય હોય તે વિસ્તાર પૂર્વક ધર્મદેશના આપવાની શી જરૂર છે? અને આ ધર્મદેશના આપવી તેજ ચગ્ય હોય તે પહેલાં મૌન ધારણ શા માટે કર્યું હતું ?
ગશાલકના આ પ્રમાણે કહેવાથી આકે તેમને ઉત્તર આપતાં કહ્યું કે ભગવાન મહાવીર સ્વામી ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં પણ અર્થાત્ ત્રણે કાળમાં સદા એકાન્તચારી જ છે. તેઓ કાયમ એકાન્ત વાસને જ અનુભવ કરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–ભગવાન જેમ પૂર્વકાળમાં એકાન્ત વાસનો અનુભવ કરતા હતા. એ જ પ્રમાણે આ સમયે પણ એકાન્તવાસને જ અનુભવ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪