Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि श्रु. अ. ६ आर्द्रकमुनेगौशालकस्य संवादनि० ६०३ व्यागृणीयात्-मश्नोत्तरं वदति (ममिया) समतया-समभावेन न तु रागद्वेषाकुलो वदति (अणारिया) अनार्याः (दसणओ) दर्शनात्-प्सम्यक्त्वात् (परित्ता) परीताः भ्रष्टाः (इति संकमाणो) इति शङ्कमान:-इति जानानः 'तत्थ' तत्र-अनार्यदेशे (न उति) नोति-न गच्छति न तु-भयान्न गच्छतीति ॥१८॥
टीका--'आसुपन्ने' आशुप्रज्ञोऽतीव बुद्धिमान् सर्वज्ञो भगवान् 'तत्थ' तत्रप्रश्नकर्तुः समीपे 'गंता च' गत्वा च 'अदुवा' अथवा 'अगंता' अगत्वा वा 'समिया' समतया-समभावेन न तु रागद्वेषाभ्यामाकृष्यमाणः 'वियागरेज्जा' व्या. गृणीयात्-यदि प्रश्नकर्तुं रुपकारं पश्यति-तदा तत्समीपे धर्ममुपदिशति । यदि कदाचित्-अमन्यत्वादिदोषदुष्टः प्रश्नकर्ता भवेत्तदा तत्र नोपदिशति । उपदेशमपि समभावतयैव ददाति न तु विषमां दृष्टिमाश्रित्य । विषमदृष्टिकारणयोः रागअथवा न जाकर भी समभाव से धर्म का उपदेश या प्रश्नों का उत्तर देते हैं। रागद्वेष से युक्त होकर भाषण नहीं करते । अनार्य जन सम्यक्त्व से भ्रष्ट-रहित होते हैं, ऐसी आशंका से उनके पास अनार्य देश में नहीं जाते हैं। भय के कारण न जाते हों, ऐसा नहीं है ॥१८॥
टीकार्थ-आशुप्रज्ञ अर्थात् सर्वज्ञ सर्वदर्शी भगवान श्रोताओं के समीप जाकरके अथवा विना गये समभाव से उपदेश करते हैं, राग द्वेष से युक्त होकर नहीं। अगर प्रश्नकर्ता का उपकार होना देखते हैं तो उपदेश देते हैं। अगर कोई अभव्यत्व आदि दोष से दूषित प्रश्नकर्ता हा तो उपदेश नहीं देते। उपदेश देते हैं तो समभाव से ही देते हैं विषम भाव से नहीं, क्योंकि विषम भाव के कारण रूप राग और द्वेष ગયા વિના પણ સમભાવથી ધર્મને ઉપદેશ અગર પ્રશ્નોને ઉત્તર આપે છે. રાગદ્વેષથી યુક્ત થઈને ભાષણ કરતા નથી. અનાર્ય જન સમ્યક્ત્વથી રહિત હોય છે. તેવી શંકાથી તેમની પાસે અર્થાત્ અનાર્ય દેશમાં જતા નથી. ભયને કારણે ન જતા હોય તેમ નથી. ૧૮
ટીકા–આશુપ્રજ્ઞ અર્થાત્ સર્વજ્ઞ સર્વદશી ભગવાન શ્રોતાઓની પાસે જઈને અથવા ગયા વિના જ સમભાવથી ઉપદેશ આપે છે. રાગવાળા બનીને ઉપદેશ કરતા નથી, જે પ્રશ્ન કર્તાનો ઉપકાર થાય તેમ જ એ છે તે તેને ઉપદેશ આપે છે અથવા કેઈ અભવ્ય વિગેરે દોષથી દૂષિત વ્યક્તિ પ્રશ્ન કરે છે, તો તેને ઉપદેશ આપતા નથી. જેને ઉપદેશ આપે છે, તે સમભાવથી જ ઉપદેશ આપે છે. વિષમ પણથી ઉપદેશ કરતા નથી. કેમકે-વિષમપણાથી ઉપદેશ આપતા નથી. કેમકે વિષમભાવના
श्री सूत्रकृतांग सूत्र : ४