Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसत्र अन्वयार्थ:--(अणारिया) अनार्याः (बाला) बाला:-सदसद्विवेकविकलाः (अणजधम्मा) अनार्यधर्माणः, (रसेसु गिद्धा) रसेषु गृद्धाः-अध्युपपन्नाः (तं) तम् (पभूयं पिसितं) प्रभूतम्-अत्यधिक पिशितं शुक्रशोणितपभवं मांसम् (भुजमाणा) भुञ्जानाः (रएणं) रजसा-पापेन (वयं ण उवलिप्पामो) वयं नोपलिप्याम: (इच्चे माहंसु) इत्येवमाहु:-कथयन्ति ॥३८॥ ____टीका--'तं पभूयं पिसितं' तं प्रभूतमत्यधिक मांसं-शुक्रशोणितसंभूतं मांसम् 'भुजमाणा' भुञ्जाना:-भोजनं कुर्वन्तः 'वयं रएणं ण उवलिप्पामो वयं मांसभोजनजनितपापेन नोपलिप्याम:- कर्मवन्धो न भवतीति मन्यामहे, एवम् 'अणज्जधम्मा' अनार्यधर्माण:-आराज्जातसर्वहेयधर्मेभ्यः माणातिपातादिभ्यो हिंसाधर्मेभ्यो निवृतास्ते आर्याः-दयाधर्मपालका:-पड्जीवनिकायरक्षकास्तेषां धर्म:-आर्यधर्मः न आर्यधर्मोऽनार्यधर्मः तादृशधर्मः अस्ति येषां ते अनार्य धर्माणः ___ अन्वयार्थ इस प्रकार के मांस को तैयार करके क्या करते हैं ? सो कहते हैं-अनार्य, सत्-असत् के विवेक से रहित अनार्यधर्मी और रसों में आसक्त बौद्धभिक्षु उस शुकशोणित से उत्पन्न प्रभूत मांस को खाते हुए भी कहते हैं हम पाप से लिप्त नहीं होते ॥३८॥
टीकार्थ-उस शुक्र शोणित से उत्पन्न ढेर सारे मांस का भोजन करते हुए भी हम रज से अर्थात् मांस के भोजन से उत्पन्न होने वाले पाप से लिप्त नहीं होते-हमें कर्मबन्ध नहीं होता' ऐसा मानते हैं । वे अनार्य धर्मी हैं अर्थात् हिंसा आदि हेय कार्यों से दूर रहने वाले, धर्म का पालन करने वाले षट्काय के जीवों के रक्षक आर्य पुरुषों से
અન્વયાર્થ–આ રીતથી માંસને તૈયાર કરીને તેઓ શું કરે છે? તે બતાવતાં સૂત્રકાર કહે છે કે-અનાર્ય–સત્ અસના વિવેક વિનાના અનાર્ય ધમ અને રસમાં આસક્ત એવા બૌદ્ધ ભિક્ષુઓ એ શુક્ર શોણિતથી મિશ્રિત પુષ્કળ માંસને ખાતાં ખાતા કહે છે કે અમે પાપથી લિપ્ત થતા નથી. ૩૮
ટીકાર્થ–તે શુક શેણિતથી ઉત્પન્ન થયેલ સઘળા જ માંસનું ભજન કરવા છતાં પણ અમે રજથી અર્થાત્ માંસના ભેજનથી ઉત્પન્ન થવાવાળા પાપથી લિપ્ત થતા નથી. અમને કમબંધ થતું નથી. તેમ માને છે, તેઓ અનાર્ય ધમિ છે. અર્થાત્ માંસના ભજનથી ઉત્પન્ન થનારા પાપથી અમો પાતા નથી. અમને કર્મને બંધ થતું નથી. તેમ માને છે, તેઓ અનાર્ય ધમી છે. અર્થાત હિંસા વિગેરે ત્યાગ કરવા યોગ્ય કાર્યોથી દૂર રહેવાવાળા, ધર્મનું પાલન કરવાવાળા, ષકાયના છાનું રક્ષણ કરવાવાળા આર્યપુરૂથી વિપરીત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪