Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेर्गोशालकस्य संवादनि० ६८५
यः पुरुषः केवलज्ञनिवतो महावीरस्वामिन आज्ञयाऽमुमुत्तमं धर्म स्वीकृत्य मनोवाकायस्त्रिकरणत्रियोगश्च इमं धर्म पालयति, तथा-मनोवचनकायैमिथ्याद. शनस्य निन्दा करोति स घोरसंसारसमुद्र तरति तारयति च परानुपदिश्य ग्राह यित्वा । एतस्याऽसारपारावारस्य सन्तरणे ज्ञानादय एवोपायभूताः नाऽन्ये । एतन्मतं धारयित्वा-एव सत्संज्ञां लभमानः साधुः साधुभवति नाऽन्यः । एतादृशः पुरुषः सम्यग्दर्शनप्रभावादेवाऽ येषां महिमानं दृष्ट्वाऽपि आहेतदर्शनान विभ्रष्टो भवति । तथा-सम्यग्दर्शनप्रभावेण परान् निराकृत्य तानपि एतन्मतमुपदिश्य सत्यं धर्म ग्राहयति । तथा-सम्यक् चारित्रप्रभावतः सर्वनीवहितैषी भवन् आस्रवद्वार
आशय यह है कि जो पुरुष केवलज्ञानी भगवान् श्रीमहावीर स्वामी की आज्ञा से इस उत्तम श्रुतचारित्ररूप धर्म को स्वीकार करके तीन करण
औरतीन योग से इस धर्म का पालन करता है तथा मन वचन काय से मिथ्यात्व की निन्दा करता है, वह इस घोर संसार समुद्र से पार हो जाता है, साथ ही दूसरों को सन्मार्गका उपदेशदेकर तथा धर्म में स्थित करके उन्हें भी तार देता है । इस असार संसार सागर से पार उतरने के लिए सम्यग्ज्ञान आदि ही एक मात्र उपाय हैं, अन्य कोई उपाय नहीं है। इस मत को धारण करके समीचीन संज्ञा प्राप्त करता हुआ मुनि ही साधु कहलाता है । ऐसा साधु पुरुष सम्यग्दर्शन के प्रभाव से दूसरों के महिमो देख कर भी आहत दर्शन से चलायमान नहीं होता। वह सम्यक्त्व के प्रभाव से दूसरों का निराकरण करके तथा उन्हें इस मत का उपदेश देकर सत्य धर्म ग्रहण करवाता है । तथा सम्यक्चारित्र
કહેવાનો આશય એ છે કે-જે પુરૂષ કેવળ જ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાથી આ ઉત્તમ છતચારિત્રરૂપ ધર્મને સ્વીકારીને ત્રણ કરણ અને ત્રણ
ગથી આ ધર્મનું પાલન કરે છે. તથા મન, વચન અને કાયાથી મિથ્યાત્વની નિંદા કરે છે. તે આ ઘર એવા સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે. તેમજ સાથે બીજાઓને સન્માગને ઉપદેશ આપીને તથા ધર્મમાં સ્થિત કરીને તેઓને પણ તારે છે. આ અસાર સંસાર સાગરથી પાર ઉતરવા માટે સમ્યજ્ઞાન વિગેરે જ એક માત્ર ઉપાય છે. બીજે કઈ પણ ઉપાય નથી. આ મતને સ્વીકાર કરીને યોગ્ય સંજ્ઞા પ્રાપ્ત કરેલ મુની જ સાધુ કહેવાય છે. એવા સાધુ પુરૂષ સમ્યક્દર્શનના પ્રભાવથી બીજાઓનું માહામ્ય દેખીને પણ આહંત દર્શનથી ચલાયમાન થતા નથી. તે સમ્યફત્વના પ્રભાવથી બીજાઓનું નિરાકરણ કરીને તથા તેઓને આ મતને ઉપદેશ આપીને સત્ય ધર્મને સ્વીકાર કરાવે છે.
श्री सूत्रता सूत्र : ४