Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 779
________________ ७६८ सूबकृतापसूत्र से णो णेयाउए भवई' अयमपि भेदः स नो नैयायिको भवति, अर्थात् श्रावकप्रत्याख्यानस्य निर्विषयत्वपतिपादनं न युक्तियुक्तमिति । 'तत्थ जे आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अगट्ठाए णिक्खित्ते तत्र ये आरात स्थावराःमाणाः जीवाः समीपदेशवर्तिनः सन्ति येषु श्रमणोपासकस्य अर्थाय -प्रयोजनमुद्दिश्य दण्ड:-अनिक्षिप्तः-प्राणिप्राणव्यपरोपणं न त्यक्तः। अनर्थाय प्रयोजनमन्तरेण दण्डो निक्षिप्त:-हिंसातो-पाणव्यपरोपणात् निवृत्तो जातः । ते तो आउं विपजहंति' ते तदायु पिजहति विपनहिता' विपहाय 'तत्य पारेणं चेव जे तसा पाणा जेहि समणोासगस्स आयाणसो आमरणत्ताए' तत्राराच्चैव पे बसाः प्राणाः येषु श्रमणोपासकस्याऽऽदानशः आमरणान्ताय दण्डो निक्षिप्तः । तेसु पच्चायति' तेषु प्रत्यायान्ति-प्रत्यागच्छन्ति 'जेहि समणोवासनहीं करता है। अतएव श्रमणोपासक का प्रत्याख्यान निर्विषय है, ऐसा कहना न्याय संगत नहीं है। वहां समीप देश में जो स्थावर प्राणी हैं, जिनके विषय में श्रावक ने अर्थदण्ड का त्याग नहीं किया है और अनर्थ दण्ड का त्याग कर दिया है, वे जब अपनी आयु समाप्त करके, समीप देश वर्ती त्रस प्राणी के रूप में, जिनको दंड देना श्रावक ने व्रत ग्रहण के समय से लेकर जीवन पर्यन्त त्याग दिया है, उत्पन्न होते हैं तो उनके विषय में श्रमणोपासक का प्रत्याख्यान सुप्रत्याख्यान होता है। वे प्राणी भी कहे जाते हैं और त्रस भी कहे जाते हैं। अतएव यह कहना न्याययुक्त नहीं है कि श्रावक का प्रत्याख्यान त्रसजीवों के अभाव के कारण निर्विषय है। સફળ થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. શ્રમણોપાસક તેઓની હિંસા કરતા નથી. તેથી જ શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાયયુક્ત નથી. ત્યાં સમીપના દેશમાં જે સ્થાવર પ્રાણી છે. જેના સંબંધમાં શ્રાવકે પિતાના જીવનમાં અર્થદંડને ત્યાગ કરેલ નથી. અને અનર્થદંડને ત્યાગ કરેલ છે. તેઓ જ્યારે પિતાનું આયુષ્ય સમાપ્ત કરીને સમીપના દેશમાં રહેલ ત્રસ પ્રાણિ પણાથી કે જેને દંડ દેવાનું શ્રાવકે વતગ્રહણ ના સમયથી લઈને જીવન પર્યન્ત ત્યાગ કરેલ છે. તેમાં ઉત્પન્ન થાય છે. તે તેમના સંબંધમાં શ્રમણપાસકનું પ્રત્યાખ્યાન સુ પ્રત્યાખ્યાન કહેવાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. અને ત્રસ પણ કહેવાય છે. તેથી શ્રાવકનું પ્રત્યાખ્યાન ત્રસજીના અભાવના કારણે નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાય યુક્ત નથી. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪

Loading...

Page Navigation
1 ... 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795