Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
HD
६८६
सूत्रकृताङ्गसूत्रे मवरुणद्धि। विशिष्टशिष्टतपोभिरनेकजन्मोपार्जित कर्म क्षपयति । अतएवैता. दृग्विशिष्टधर्मस्यैव विवेकिभिग्रहणं कर्त्तव्यं तथाऽन्येभ्योऽपि उपदेष्टव्यम् इति भावः । इत्यहं ब्रवीमि-इति सुधर्मस्वामिनो वचनम् ॥५५॥ ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितालतकलापालापकप्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहच्छत्रपति कोल्हापुरराजप्रदत्त'जैनाचार्य' पदभूषित - कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य - जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालबतिविरचितायां श्री "सूत्रकृताङ्गसूत्रस्य" समयार्थबोधिन्या. ख्यायां व्याख्यायां द्वितीयश्रुतस्कन्धे
॥ षष्ठमध्ययनं समाप्तम् ॥ के प्रभाव से समस्त प्राणियों का हितैषी होता हुआ आश्रव द्वारों का निरोध कर देता है । आश्रवद्वारों के निरोध से नवीन कर्मों का बन्ध रोक देता है और पूर्वबद्ध अनेक जन्मों में उपार्जित कर्मों को नाना प्रकार की तपश्चर्या द्वारा क्षय करदेता है । अतएव ऐसे विशिष्ट धर्म का अवलम्बन ही विवेकी जनों को करना चाहिए। और इसी का दूसरों को उपदेश करना चाहिए।
इम प्रकार में सुधर्मा स्वामी के वचन कहता हूं ॥५५॥ । जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत " सूत्रकृतागसूत्र" की समयार्थबोधिनी व्याख्या के
द्वितीय श्रुतस्कंध का छट्टा अध्ययन समाप्त ॥२-६॥ તથા સમ્યક્ ચારિત્રના પ્રભાવથી સઘળા પ્રાણિના હિતેચ્છુ થતા થકા આસવદ્વાને નિરોધ કરે છે. આ સવદ્વાને નિરોધ કરવાથી નવા કર્મોને બંધ શેકાઈ જાય છે. તથા પૂર્વ બદ્ધ અનેક જન્મમાં પ્રાપ્ત કરેલા કર્મોને અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા ક્ષય કરી દે છે. તેથી જ એવા વિશેષ પ્રકારના ધર્મને જ વિવેકી પુરૂએ ગ્રહણ કરે જોઈએ અને બીજાઓને પણ આ ધર્મને જ ઉપદેશ આપવો જોઈએ.
આ પ્રમાણે હું સુધમાં સ્વામીના વચને કહું છું ગા. પપા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થ બેધિની વ્યાખ્યાનું બીજા ભૃતક ધનું છઠું અધ્યયન સમાપ્ત ર-૬
श्री सूत्रतांग सूत्र : ४