Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१६
सूत्रकृताङ्गमा कर्मगोः फलमनुमवन्तः स्थावरा इति कथ्यन्ते । अतस्ते स्थावर इति संज्ञामपि प्राप्नुवन्ति । 'थावराउयं च णं पलिक्वीणं भवइ थावरकायटिइया ते तओ आउयं विप्पजहंति' स्थावरायुष्कं च खलु परिक्षीणं भवति, स्थावरकायस्थितिका:-स्थावरकाये स्थितियेषां ते तथा, स्थावरकायस्थिति हेतुभूते कर्मणि नष्टे सति तेस्थावराः तदायुष्कं विषजहति-स्थावरायुः परित्यजन्ति । 'तो आउयं विष्पजहिता भुज्जो परलोइयत्ताए पञ्चायति' ते स्थावराः तदायुष्क विमहाय-त्यक्त्वा भूयः-पुनरपि पारलौकिकतया प्रत्यायान्ति । 'ते पाणा वि बुच्चंति ते तसा वि बुच्चंति-ते महाकाया-ते चिरहिइया' ते-त्रसस्थावरजीवा, माणधारणात् पाणा अप्युच्यन्ते-ते त्रसनामकर्मोदयात् सा अप्युच्यन्ते, ते महाकाया अपि भवन्ति, योजनलक्षपमाणशीरविकुर्वणात, ते चिरस्थितिका अपि भवन्ति-त्रय. स्त्रिंशत्सागरायुकभावादिति ॥५०९-७६॥ धारण करते हैं। इसी प्रकार स्थारवर जीव भी अवश्य भोगने योग्य स्थावर नाम कर्म के उदय से, स्थावर कहलाते हैं और इसी कारण 'स्थावर' नाम को धारण करते हैं। जब उनकी स्थावर की आयु क्षीण हो जाती है और स्थावरकाय की स्थिति के कारणभूत कर्म भी क्षीण हो जाता है तब वे जीव स्थावर-आयु का त्याग कर देते हैं। स्थावरआयुष को त्याग कर वे सपर्याय को धारण कर लेते हैं। वे प्राणी भी कहे जाते हैं, बस भी कहलाते हैं और महान शरीर वाले एवं चिरकालीन स्थिति वाले भी कहलाते हैं, अर्थात् उनमें कोई-कोई एक लाख योजन प्रमाण शरीर की विक्रिया भी करते हैं और तेतीस सागरोपम की भी स्थिति पाते हैं ॥९॥
કરે છે. આ જ પ્રમાણે સ્થાવર જીવ પણ અવશ્ય જોગવવા ગ્ય સ્થાવર નામ કર્મના ઉદયથી સ્થાવર કહેવાય છે. અને એજ કારણે “થાવર' નામને ધારણ કરે છે. જ્યારે તેમના સ્થાવરપણાના આયુષ્યને ક્ષય થઈ જાય છે, અને સ્થાવરકાયની સ્થિતિના કારણભૂત કર્મને પણ ક્ષય થઈ જાય છે. ત્યારે તે જીવે સ્થાવર આયુષ્યને ત્યાગ કરી દે છે. સ્થાવર આયુષ્યને ત્યાગ કરીને તેઓ ત્રસ પર્યાયને ધારણ કરી લે છે. તેઓ પ્રાણું પણ કહેવાય છે. રસ પણ કહેવાય છે. અને મોટા શરીરવાળા અને લાંબા કાળની સ્થિતિવાળા પણ કહેવાય છે. અર્થાત્ તેઓમાં કોઈકેઈ એક લાખ જન પ્રમાણવાળા શરીરની વિકિયા પણ કરે છે. અને તેત્રીસ સાગરોપમની સ્થિતિ પણ પામે છે. છેલ્લા
श्री सूत्रतांग सूत्र : ४