Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३८
सूत्रकृताङ्गसने मीतीच्छा भवेत्-तदा कि ते दीक्षयितव्याः ? 'हता कप्पंति' हन्त कल्प्यन्तेअर्थादीक्षादानयोग्यास्ते स्युः । 'किं ते तहप्पगारा कप्पंति संभुंजित्तए' कि ते तथा प्रकाराः करप्यन्ते संभोजयितुम् ? अर्थादीक्षाघारणानन्तरं कि ते संमोज्या भवितुमर्हन्ति ? हंता कप्पंति' हन्त कल्प्यन्ते, साधुः साधुभिः सह साध्वी साध्वीभिः सह समानसामाचारिणां सह भोजनादिकं संभोगा, तमवश्यं कुर्यादिति साधनामुत्तरम् । 'ते एयारूवेणं विहारेणं विहरमाणा त चेव जाव आमारं वएज्जा' ते-एतद्रपेण विहारेण विहरन्त स्तथैव यावदगारं व्रजेयुः किम् ? ते दीक्षां पालयन्तः संयतावस्थायां विहारं कृत्वा पुनरेव गृहस्था भविष्यन्ति किम् ? 'हंता वएज्जा' हन्त बजेयुः-अशुभकर्मोदयाद् गृहं गन्तुं शक्नुवन्ति । यावत् वे दीक्षा लेना चाहें तो उन्हें दीक्षा देकर धर्म में उपस्थापित करना चाहिए?
निर्ग्रन्थ--हां, करना चाहिए। ___ गौतमस्वामी--यदि वे विरक्त होकर दीक्षा लेले तो क्या संभोग के योग्य हैं ?
निर्ग्रन्थ--हां, वे संभोग के योग्य हैं । साधुओं का सामान समाचारी वाले साधुओं के साथ और साध्वियों को साध्वीयों के साथ भोजनादि व्यवहार करना संभोग कहाजाता है वे दीक्षित होने के पश्चात् अवश्य संभोग के योग्य हैं।
गौतम स्वामी--वे इस प्रकार के विहार ले विचरते हुए अर्थात् साधुपन पालते हुए यावत् पुनः गृहस्थी में जा सकते हैं ?
निर्ग्रन्थ--हाँ अशुभ कर्म के उदय से गृहस्थी में पुनः जा सकते हैं લેવાની ઈચ્છા કરે તે તેઓને દીક્ષા આપીને ધર્મમાં સ્થાપિત કરવા જોઈએ?
नियन्थी-- २ .
ગૌતમસ્વામી–જે તેઓ વિરક્ત થઈને દીક્ષા ધારણ કરી લે તે શું તેઓ સંભોગ કરવાને ચગ્ય છે?
નિર્ચથે–હા, તેઓ સંગ કરવાને ચગ્ય છે. સાધુઓના સરખા સામાચારીવાળા સાધુઓની સાથે અને સાધ્વીજીઓને સાધ્વીઓની સાથે ભોજન વિગેરે વ્યવહાર કરે તે સંજોગ કહેવાય છે. તેઓ દીક્ષિત થયા પછી અવશ્ય સંગ કરવાને યોગ્ય બને છે.
ૌતમસ્વામી તેઓ આ પ્રકારના વિહારથી વિચરતા થકા અર્થાત સાધુ પણનું પાલન કરતા થકા યાવત્ ફરીથી ગૃહસ્થ અવસ્થામાં જઈ શકે છે ?
નિર્ચ – હા અશુભ કર્મના ઉદયથી ગૃહસ્થપણમાં જઈ શકે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪