Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ.७ लेपगाथापतिवर्णनम्
६९३ वासए याविहोत्था' स लेपो नाम गाथापतिः श्रमणोपासकश्चाप्यासीत् । उपदेशश्रवण धर्मरागभक्तादिदानेन साधूनामुपासकोऽभवत् । 'अभिगयजीवाजीवे जाव विहरई' अभिगतजीवाऽजीवो यावद्विहरति जीवाऽजीवानां ज्ञाताऽभवत् । 'निग्गंथे पावणे णिस्संकिए निक्कंखिए निवितिगिन्छे लद्धढे गहिय?' निर्ग्रन्थे प्रवचने-आहेत प्रवचनोपदेशे निश्शङ्कितः-सन्देहरहितः, निष्कासितः-दर्शनाऽन्तरीयेच्छारहित', निर्विचिकित्स:-गुणवतःपुरुषस्याऽनिन्दकः, लब्धार्थः-वस्तुस्वरूपज्ञाता, गृही. तार्थ:-मोक्षमार्गस्वीकर्ता 'पुच्छियढे विणिच्छियटे अभिगहिय?' पृष्टार्थः विनिश्चितार्थ:-विद्वांसं पृष्ट्वा विशेषरूपेण पदार्थनिश्वेता, अमिगृहीतार्थः-प्रश्नोत्तरद्वारा सर्वाशेन ज्ञाता, 'अद्विमिजापेमाणुरागरते' अस्थिमज्जाप्रेमानुरागरक्त -तस्या-- स्थिमज्जास्वपि जिनधर्मानुराग आसीत्-मनसा जिनधर्माऽनुरागवान् इत्यर्थः 'अयमाउसो' इदमायुष्मन् ! 'निग्गंथे पावयणे अयं अटे अयं परमटे सेसे अणट्टे' नैर्गन्धं प्रवचनम् अयमर्थः, अयं परमार्थ:-शेषोऽनर्थः । जिनोपदेश एव सारः,
वह लेप गाथापति श्रमणोपासक था, अर्थात् श्रमणों (साधुओं) के उपदेश को श्रवण करता था, उनके कर्म का अनुरागी था, उन्हें आहार आदि का दान देता था, अतः उनका उपासक था। वह जीव-अजीव आदि का ज्ञाता था। निर्ग्रन्थ प्रवचन में अर्थात् वीतराग के उपदेश में उसे तनिक भी शंका नहीं थी। किसी अन्य दर्शन को ग्रहण करने की इसकी अभिलाषा नहीं थी। धर्म क्रिया के फल में उसे सन्देह नहीं था। उसने निग्रन्थप्रवचन के अर्थ को प्राप्त किया था, ग्रहण किया था, जिज्ञासा होने पर पूछा था, पूछ कर निश्चय किया था और उसे अपने चित्त में जमा लिया था। जिनधर्म का अनुराग उसके नस-नस में भरा था उसकी ऐसी श्रद्धा थी कि निर्ग्रन्थप्रवचन ही अर्थ है, यही परमार्थ है
તે લેપ નામને ગાથાપતિ શ્રમણે પાસક હતા. અર્થાત પ્રમાણે (સાધુ) ના ઉપદેશને સાંભળતું હતું, તેના કર્મમાં અનુરાગ-પ્રીતિવાળો હતો, તેઓને આહાર વિગેરેનું દાન આપતો હતો. તેથી તેને ઉપાસક હતો. તે જીવઅજીવ વિગેરે પદાર્થોને જાણવાવાળો હતે. નિર્ચન્જ પ્રવચનમાં અર્થાત વીતરાગના ઉપદેશમાં તેને જરા પણ શંકા ન હતી. કેઈ બીજા દર્શનને આશ્રય લેવાની તેની ઈચ્છા ન હતી. ધર્મ કિયાના ફળમાં તેને સંદેહ ન હતું. તેણે નિગ્રંથ પ્રવચનના અર્થને પ્રાપ્ત કરેલ હતું. ગ્રહણ કરેલ હતું. અને તેને પિતાના ચિત્તમાં ભરી લીધેલ હતો. જૈન ધર્મ પ્રત્યે અનુરાગ તેની નસે. નસમાં ભરેલ હતો, તેને એવી શ્રદ્ધા હતી કે–
નિન્ય પ્રવચન જ અર્થ છે, એજ પરમાર્થ છે, આ સિવાય બીજુ બધું અનર્થ છે. તેને યશ બધે જ
श्री सूत्रकृतांगसूत्र:४