Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समथार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुने गोशालकस्य संवादनि० ६५१ एव-इत्येतद्दर्शयितुं सूत्रमुपक्रमते-'सव्वेसिं' सर्वेषाम्-समीपदूर-दरतरवर्तिनां त्रसस्थावरपर्याप्तापर्याप्तनिगोदस्थानां सकलानामपि 'जीवाणं' जीवानाम्-माणिनाम् 'दयट्ठयार' दयार्थाय दयां कर्तुम्-रक्षणार्थमित्यर्थः, 'सावज्जदोसं परिवज्जयंता' सावद्यदोष परिवर्जयन्तः-पजीवनिकायारम्भं त्यजन्तः 'तस्संकिणो इसिणो नाय पुत्ता' तच्छङ्किना-सावद्यकर्म I शङ्कमाना:-तत्र घृणां कुर्वन्तः ज्ञातपुत्राः भगवती महावीरस्याऽऽज्ञावशवर्तिनः ऋषयः-मुनयो गृहीतदीक्षाः परित्यक्तारम्भसमारम्भाः। 'उदिमत्तं परिवज्जयति उद्दिष्टभक्तं साध्वर्थ पाचितमन्नमपि कर्मबन्धशङ्कया परिवर्जयन्ति-यजन्तीति । मांसभक्षणं तु मनसाऽपि न प्रार्थयन्ते इति।४॥ मूलम्-भूयाभिसंकाए दुगुंछमाणा संवेसिं पाणाण निहाय दंडें।
तम्हाणभुजंतितहप्पगारं एसोऽणुधम्मो इह संजयाण।४१। छाया-भूताऽभिया जुगुप्समानाः सर्वेषां प्राणानां निहाय दण्डम् ।
तस्मान्न भुञ्जते तथाप्रकारम् एषोऽनुधर्म इह संयतानाम् ॥४१॥ क्या, उद्दिष्ट आहार भी त्यागना चाहिए । इन बात को दिखलाने के लिए सूत्र का उपक्रम (प्रारम्भ) करते हैं-समीपवर्ती, दूरवत्ती, दूरतरवर्ती, पर्याप्त तथा अपर्याप्त त्रस और स्थावर सभी जीवों की रक्षा करने के लिए षट्जीवनिकाय के आरंभ समारंभ का त्याग करने वाले तथा सावद्य कर्म में शंका रखने वाले अर्थात् सावधक्रिया से घृणा करते हुए ज्ञातपुत्र भगवान् महावीर के आज्ञानुवर्ती संयमी मुनि कर्मबन्ध की आशंका से औद्देशिक आहार का भी त्याग करते हैं-अमुक साधु के उद्देश्य से बनाया हुआ आहार ग्रहण नहीं करते हैं। मांसभक्षण की तो इच्छा भी नहीं करते ॥४०॥ વિશેષ શું કહેવાય છે ઉદિષ્ટ આહારને પણ ત્યાગ કરવો જોઈએ. આ વાત બતાવવા માટે સૂત્રકાર કહે છે.-સમીપમાં રહેનારા દૂર રહેવાવાળા, અત્યંત દૂર રહેવાવાળા, પર્યાપ્ત, તથા અપર્યાપ્ત ત્રસ અને સ્થાવર બધા જ જીવોની રક્ષા કરવા માટે જીવનિકાયના આરંભ સમારંભનો ત્યાગ કરવાવાળા, તથા સાવધ કર્મોમાં શંકા કરવાવાળા, અર્થાત્ સાવદ્ય ક્રિયાથી ઘણા કરવાવાળા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરની આજ્ઞામાં રહેનારા, સંયમી મુનિ કર્મબંધની આશંકાથી ઓશિક આહારને ત્યાગ કરે છે. અર્થાત્ અમુક સાધુને નિમિત્ત બનાવવામાં આવેલ આહાર ગ્રહણ કરતા નથી. તે પછી માંસ ભક્ષણની તો વાત જ શી કરવી? અર્થાત્ માંસ ભક્ષણની તે ઈચ્છા પણ કરતા નથી. ૪૦
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪