Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेगोशालकस्य संवादनि० ६६३ समुत्थितौ वर्तावहे यद्यपि आवां द्वौ इहलोके शास्त्ररीत्या मिन्नधर्माणावपि परलोके तुल्यधर्माणौ तथा 'अस्सि' अस्मिन् धर्मे-स्वस्वधर्मे 'सुट्टिया' सुस्थिती -सुदृढी 'तह एसकाले' तथा एष्यकाले-वर्तमानभूतभविष्यदात्मककालत्रयेऽपि धर्म एव वर्तमानौ आवां स्वः 'आयारसीले नाणी बुइए' आवयो योरपि सिद्धान्त आचारशील एव पुरुषो ज्ञानी उक्तः-कथितः, न तु-आचारहीनो ज्ञानी । 'संपरा यंमि ण विसेसमत्थि' सम्पराये-परलोके न कशिद्विशेषोऽस्ति-आवयोमते । अतोऽहं भवत्तुल्य एव, मन्मतं शृणु-सत्वरजस्तमसः साम्यावस्था प्रकृति:-ततो महत्तत्वं जायते-ततोऽहङ्कारस्ततः पञ्चतन्मात्राणि, एकादशेन्द्रियाणि च जायन्ते । पुरुषश्च नित्यः स्वतन्त्रश्च । अहिंसासत्यास्तेयब्रह्मवर्यापरिग्रहाः पञ्च यमेऽतर्गता, हैं और दोनों धर्म में स्थित हैं ये ब्राह्मण तो हिंसक हैं, मगर दोनों (अपन दोनों) समान धर्म वाले हैं । हम वर्तमान, भूत और भविष्यत् तीनों कालों में धर्म में ही स्थित हैं । हम दोनों (अपनदोनो) के ही सिद्धान्त में आचारशील पुरुष ही ज्ञानी कहा गया है। जो आचार से हीन है, वह ज्ञानी नहीं माना जाता । हमारे और तुम्हारे मत में संसार और परलोक के संबंध में भी कोई विशेष मतभेद नहीं हैं। इस प्रकार मैं आपके सदृश ही हूं। मेरे मत को सुनो । वह इस प्रकार है-सत्वगुण, रजोगुण और तमोगुण की समान अवस्था प्रकृति कहलाती है। प्रकृति से महत्तच्च (बुद्धि) उत्पन्न होती है। बुद्धि से अहंकार और अहंकार से पांच तन्मात्रा उत्पन्न होते हैं और ग्यारह इन्द्रियां भी उत्पन्न होती हैं। रूप रस, गंध, स्पर्श और शब्द ये पांच આપણે બને ધર્મમાં સ્થિત છીએ. આ બ્રાહ્મણ તે હિંસક છે. પણ આપણે બને સમાન ધર્મવાળા છીએ. અમે ભૂત, વર્તમાન, અને ભવિષ્ય આ ત્રણે કાળમાં ધર્મમાં જ વર્તાવા વાળા છીએ આપણા બનેના સિદ્ધાંતમાં આચાર વાળ પુરૂષ જ જ્ઞાની કહેવાય છે. જે આચાર વિનાને છે, તે જ્ઞાની થઈ શકતા નથી. અમારા અને તમારા મતમાં સંસાર અને પરાકના સ બંધમાં પણ કાઈ વધારે મત ભેદ નથી. આ રીતે હું તમારા સમાન જ છું. મારા મતને સાંભળો. તે આ પ્રમાણે છે. સત્વ ગુણ, રજો ગુણ, અને તમોગુણની સમાન અવસ્થા પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિથી મહત્ તત્વ (બુદ્ધિ) ઉત્પન્ન થાય છે. બુદ્ધિથી અહંકાર અને અહંકારથી પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે. અને અગિયાર ઈન્દ્રિયે પણ ઉત્પન્ન થાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને
श्री सूत्रतांग सूत्र : ४