Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४०
सत्रकृतागसत्र भायावचनं न प्रयोक्तव्यम्, न वा-कपटेन जीविका कार्या विशुद्धमेवाऽन्नादिकमाहारत्वेन आहार्यम् । न तु-वौद्धवत् पात्रे पातितं पतितं वा सर्वविधमपि अन्नं शुद्धमेवेति मत्वाऽभक्ष्यमपि भैक्षं भक्ष्य स्वीकर्तव्यमिति । यद्यपि जीवनिकायाचित्तविकारत्वादभक्ष्यमायमेव सर्व तथापि लौकिकरीत्या व्यवस्थापयितन्या व्यवस्था ॥३५॥टीका-सुगमा ॥३५॥ मूलम्-सियाणगाणं तु दुवे सहस्से,
जे भोयए नियए भिक्खुयाणं। पानी को ग्रहण करते हैं। वे मायाचार से आजीविका नहीं करते और न कपट मय वचनों का उच्चारण ही करते हैं जिनशासन में संयमी पुरुषों का यही धर्म है ॥३५॥ ___ तात्पर्य यह है कि कपटपूर्ण वचनों का प्रयोग नहीं करना चाहिए, कपट से आजीविका नहीं करनी चाहिए तथा निर्दोष अन्न आदि का आहार करना चाहिए । बौद्धों के जैसा ऐसा नहीं कि पात्र में जो डाल दिया या गिर गया वह सब प्रकार से शुद्ध ही है, ऐसा समझ कर अभक्ष्य और अशुद्ध भिक्षा का भी भक्षण कर लिया जाय ! यद्यपि अन्न आदि भी जीव का शरीर हैं तथापि लोक प्रचलित भक्ष्य या अभक्ष्य व्यवस्था का भी विचार करना चाहिए । अन्न और मांस को एक ही श्रेणी में गिन कर भक्ष्य अभक्ष्यव्यवस्था का विलोप नहीं करना चाहिए |३५|
टीका सुगम है ॥३५॥ ગ્રહણ કરે છે. તેઓ માયાચારથી આજીવિકા કરતા નથી. તેમજ કપટ મય. વચને બોલતા નથી. જીન શાસનમાં સંયમી પુરૂષને આજ ધર્મ છે. ૩૫
કહેવાનું તાત્પર્ય એ છે કે--કપટ યુક્ત વચનને પ્રવેશ કરે ન જોઈએ. કપટથી આજીવિકા ચલાવવી ન જોઈએ. તથા નિર્દોષ અન્ન વિગેરેને જ આહાર કરવો જોઈએ. બૌદ્ધોની જેમ એવું ન માનવું કે પાત્રમાં જે નાખવામાં આવ્યું અથવા પડયું તે બધી રીતે શુદ્ધ જ છે. તેમ સમજીને અભક્ષ્ય અને અશુદ્ધ ભિક્ષાનું પણ ભક્ષણ કરી લેવામાં આવે.
જો કે અન્ન વિગેરે પણ જીવનું શરીર જ છે. તે પણ લેક પ્રચલિત ભક્ષ્ય અને અભક્ષ્યની વ્યવસ્થાને પણ વિચાર કરવું જોઈએ. અન અને માંસને એક જ શ્રેણીમાં માનીને ભર્યો અને અભક્ષ્યની વ્યવસ્થાને લેપ કરે તે કઈ રીતે એગ્ય કહી શકાય નહીં. પગા૨ ૩૫ આ ગાથાને ટીકાર્ય સુગમ છે.
श्री सूत्रता सूत्र : ४