Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गमदे अन्वयार्थः-(एवं उदए) एवम् पूर्वोक्तः-उदयः-धनलाभादिरूपः (णेगंतणचंतिय) नैकान्तिको नात्यन्तिकश्च, (ते दो विगुणोदयंमि) तौ द्वौ विगुणोदयौगुणवजितौ (से) सः (उदए। तीर्थकरस्योदयः लामा (साइमणंतपत्ते) साधनन्त. माप्त:-सादिमनन्तं च माप्तः 'तमुदयं' तं-केवलज्ञानलक्षणमुदयम् 'ताई णाई' वायी-जीवरक्षका, ज्ञायी-सर्वज्ञः 'साहयई अन्यानपि साधयति उपदेशद्वारा पापयतीति 'वयंति' वदन्ति विद्वांसः॥२४॥
टीका-पुनरपि आईक आह-है गोशालक ! वणिजां धनादिः कदाचिह्न पति-न वा भवति, कहिचिल्लाभमपेक्षमाणस्य महती हानिरेव, अतो विदितत्त्वज्ञ विद्वद्भिः वणिजां लाभे नास्ति स्थायीगुण इति कथ्यते । भगवता तीर्थकरेण कर्मनिराद्वारेण लब्धो लामो लामः कथ्यते । येन च भवति दिव्य ____ अन्वयार्थ--धन लाभादि रूप पूर्वोक्त उदय न ऐकान्तिक है और न आत्यन्तिक है, ऐसा ज्ञानी जन कहते हैं। जिस उदय में यह दोनों गुण नहीं है, वह वास्तव में उदय नहीं है-वह उदय गुणरहित है। किन्तु तीर्थकर भगवान् का उदय सादि और अनन्त है। जीवों के त्राता और सर्वज्ञ भगवान् उस उदय का दूसरों को भी उपदेशकरते हैं ॥२४॥
टीकार्थ--आद्रक फिर कहते हैं-हे गोशालक ! व्यापारियों को धन आदि की प्राप्ति कभी होती है. कभी नहीं भी होती । कभी लाभ की अपेक्षा रखते हुए बहुत बड़ी हानि हो जाती है। अतएव तत्त्वज्ञानियों का कथन है कि वणिको के लाभ में स्थायी गुण नहीं है।
અન્વયાર્થ––ધન લાભ વિગેરે પ્રકારને પહેલાં કહેલ ઉદય એકાતિક નથી. તેમ આત્યંતિક પણ નથી. તેમ જ્ઞાનીજને કહે છે. જે ઉદયમાં આ અને ગુણ નથી તે વાસ્તવિક રીતે ઉદય જ નથી. અર્થાત્ તે ઉદય ગુણહીન છે. પરંતુ તીર્થકર ભગવાનને ઉદય સાદિ અને અનંત છે. જેનું ત્રાણ કરવાવાળા સર્વજ્ઞ ભગવાન એ ઉદયને બીજાઓને પણ ઉપદેશ આપે છે. ર૪
ટીકાઈ-ફરીથી આદ્રક મુની કહે છે કે-હે ગોશાલક! વ્યાપારીયોને ધન વિગેરેની પ્રાપ્તિ કયારેક થાય છે, અને કયારેક નથી પણ થતિ, ક્યારેક લાભની આશા રાખવા છતાં પણ બહુ મોટી નુકશાની પણ આવી જાય છે. તેથી જ તત્વ જ્ઞાનીનું કથન છે કે- વ્યાપારીયાના લાભમાં સ્થાયી–ગુણ હોતું નથી.
श्री सूत्रकृतांग सूत्र:४