Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१८
सूत्रकृतास्त्र 'विगुणोदयंमि' विगुणोदयौ यौ उदयौ नैकान्तिको नात्यतिकौ तौ द्वावपि उदयौ गुणजितो, किं तेन लामरूपेण यो न आत्यन्तिको नैकान्तिकश्च, 'से उदए' स उदयः यमुदय भगवानाप्तवान् । 'सादिमणंतपत्ते' साद्यनन्तमासः, भगवता लब्ध उदयः सादिरनन्तश्च । तमुदयं तादशं सादिमनन्तात्मक केवलाऽपरनामानमुदयं भगवानन्यान् ‘साहयइ' साधयति उपदेशहारेण प्रापयति । भगवान् 'ताई. णाई त्रायी-षड्जीवनिकायरक्षका, ज्ञायी-सर्वज्ञश्चेति तदेवं भगवता सह तेषां वणिजां निर्विवकिनां कथं सर्वसाधर्म्यमिति ॥२४॥
साम्पतं कृत देवसमवसरणसिंहासनाधुपभोगं कुर्वन्नपि आधाकर्म कृत वसतिनिषेवकसाधुवत् कथं तदर्थकृतेन कर्मणा भगवान् न लिप्यते इत्येतद् गोशालकमतमाशङ्कय पाह-'अहिंसयं' इत्यादि, वह गुणरहित है। उस लाभ से क्या लाभ की जो ऐकान्तिक और स्थापी न हो। किन्तु भगवान् ने तो ऐसा उदय प्राप्त किया है जो सादि और अनन्त है अर्थात् जो एकवार प्राप्त होकर सदा के लिए स्थायी है। भगवान् उसी उदय की दूसरों के लिए प्ररूपणा करते हैं । वे जीवमात्र के त्राता (पक्षक) और सर्वज्ञ हैं। इस प्रकार भगवान् को व्यापारियों के साथ तुलना करना उचित नहीं है। उनमें कोई ममानना नहीं है ॥२४॥
देवों द्वारा निर्मित समवसरण सिंहासन आदि का उपभोग करते हुए भी भगवान् आधार्मिक उपाय का सेवन करने वाले साधु के समान कर्म से लिप्त क्यों नहीं होते ? गोशालक के इस मत की आ. शंका करते हुए मूत्रकार कहते हैं-'अहिंसयं सव्वपयाणुकंपि' इत्यादि । આત્યંતિક નથી, તે ગુણ રહિત છે. તેવા લાભથી શું લાભ કે જે એકાતિક અને સ્થાયી ન હોય પરંતુ ભગવાને તે એ ઉદય પ્રાપ્ત કરેલ છે કે-જે સાદિ અને અનંત છે અર્થાત્ જે એક વાર પ્રાપ્ત થઈને સદાને માટે સ્થાયી હોય છે. ભગવાન એજ ઉદયની પ્રરૂપણ બીજાને માટે કરે છે. ભગવાન જીવ માત્રના ત્રાતા=રક્ષણ કરવાવાળા અને સર્વજ્ઞ છે. આવા ભગવાનની તુલના વ્યાપારિયેની સાથે કરવી તે ચગ્ય નથી. તેમાં કંઈ જ સરખા પણું રહેલ નથી. ૨૪
દેએ રચેલ સમવસરણ સિંહાસન વિગેરેનો ઉપભેગ–સેવન કરવા છતાં પણ ભગવાન આધાર્મિક ઉપાશ્રયનું સેવન કરવાવાળા સાધુની જેમ કર્મથી કેમ લિપ્ત થતા નથી ? ગોશાલકના આ અભિપ્રાયને આશ્રય કરીને सूत्रा२ ४ छे-अहिंसयं सव्वपयाणुकरि' त्यादि
श्री सूत्रता सूत्र : ४