Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२०
सूत्रकृताङ्गसत्र टीका--भो गोशालक ! 'अहिंसयं' अहिंसकम्-नास्ति हिंसा-प्राणातिपातादिरूपा यस्य तम् 'सधपयाणुकंपि' सर्व मजाऽनुकम्पिनम् -सर्वप्रजासु-सकलमाणिषु अनुकम्पाशालिनम् 'धम्मे ट्ठियं धर्म-अहिंसादौ स्थितम्-सदा विद्यमानम् 'कम्मविवेगहेउ' कर्मविवेकहेतुम्-कर्मनिर्जराकारणम् एतादृशमपि तीर्थकर भग वन्तं महावीरम् 'तमायदंडेहिं समायरंता' तमात्मदण्डैः समाचरन्त:-आत्मानं दण्ड यन्ति ये पुरुषा:-भवत्सदृशास्ते एवं वणिकतुल्यं जल्पन्ति । नाऽपरे विद्वांसः, 'एय' एतद् भगवतो निन्दारूपं वणिक्तुल्यकथनम् 'ते' ते-तव 'अबोहिए' अबोधेरज्ञानस्य 'पडिरूवं' प्रतिरूपमेव, अज्ञानफलम् । अशोकवृक्षादि प्रातिहार्यादिकं भगवतोऽतिशयेन स्वयमेव भवति देवकृता पुष्पवृष्टिरपि अचित्तैव जायते, देवाद्यर्थमेव अचित्तपुष्पवृष्टिभवति न तु भगवदर्थम्, तत्र भगवतोऽनुमोदनाभावाद् रागद्वेषरहितत्वाच एतदेव सूत्रकारेण दर्शितमिति भावः ॥२५। ___टीकार्थ-हे गोशालक ! जो भगवान् हिंसा से सर्वथा रहित हैं,
जो प्राणीमात्र पर अनुकम्पा रखते हैं, जो सदैव अहिंमा आदि धर्म में स्थित रहते हैं और जो कर्मनिर्जरा के कारण हैं, ऐसे तीर्थकर भगवान् महावीर को अपनी आत्मा को दंडित करने वाले आप जैसे लोग ही व्यापारी के समान कहते हैं । ज्ञानवान पुरुष ऐसा नहीं कह सकते। भगवान् की निन्दा करने के लिए उन के समान कहना तुम्हारे अज्ञान के अनुरूप ही है ! यह तुम्हारे अज्ञान का ही परिणाम है !
आशय यह है कि अशोकवृक्ष आदि भगवान के प्रातिहार्य स्वयमेव होते हैं, देवों के द्वारा अचित्त पुरुषों की ही वर्षा की जाती है। देवों के लिए अचित्त पुष्पवृष्टि होती हैं भगवान के लिए नहीं, क्योंकि
ટીકાર્થ-હે ગોશાલક! જે ભગવાન હિંસાથી સર્વથા રહિત છે. જે પ્રાણી માત્ર પર અનુકંપા-દયા રાખે છે. જે કાયમ અહિંસા વિગેરે ધર્મમાં સ્થિત રહે છે. અને જે કર્મ નિજેરાના કારણ રૂપ હોય છે. એવા તીર્થંકર ભગવાન મહાવીરને પિતાના આત્માને છેતરવાવાળા તમારા જેવા પુરૂષો વ્યાપારી જેવા કહે છે. જ્ઞાની પુરૂષો તેમ કહી શકતા નથી. ભગવાનની નિંદા કરવા માટે વ્યાપારી જેવા કહેવા તમારા અજ્ઞાનને અનુરૂપ–ગ્ય જ છે. આ તમારા અજ્ઞાનનું જ કારણ છે.
કહેવાને આશય એ છે કે–અશેક વૃક્ષ વિગેરે ભગવાનના પ્રાતિહાર્ય સ્વયમેવ થાય છે. દેવ દ્વારા અચિત્ત પુપની જ વર્ષા કરવામાં આવે છે. દેવા માટે અચિત્ત પુષ્પ વૃષ્ટી જ થાય છે. ભગવાનને માટે નહીં કેમ કે
श्री सूत्रतांग सूत्र : ४