Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६२
सूत्रकृताङ्गत्रे पाप कर्म करोत्येव, ‘से तं संनिदिहते' स सं ज्ञेदृष्टान्तः प्रदर्शितो भगवतेति शेषः, यथा कश्चिद्ग्रामघातादौ प्रवृत्तो यद्यपि न तेन विवक्षितकाले केचन पुरुषा दृष्टा स्तथाप्यसौ तत्पवृत्तिनिवृत्तेरभावात् तद्योग्यतया तद्घातक एव, प्रकृतेऽनीति'से किं तं असनिदिटुंते' स कोऽसंझिदृष्टान्तः ? 'जे इमे असन्निणो पाणा तं जहां ये इमेऽसंज्ञिनः प्राणा स्तद्यथा-'पुढवीकाइया जाव वणस्सइकाइया छटा वेगइया तसा पाणा' पृथिवीकायिका यावत स्पनिकायिकाः-पृथिवीकायादारभ्य वनस्पतिकायपर्यन्ता जीवाः षष्ठा एकाये त्रमाः प्राणा:-षष्ठा स्वपनामका असं झिनो ये जीवाः सन्ति 'जेसिं णो तकाइ वा संनाइ वा पन्नाइ वा मणाइ वा वई वा सयं वा करणाए अन्नेहि वा कारावेत्तए वा करत वा समणुजाणित्तए' येषां स्वप्न भी न देखने वाला अर्थात् संयम और विरति से सर्वथा रहित कहा है। वह पापकर्म करता ही है। यह संज्ञि दृष्टान्त कहा गया है।
आशय यह है कि जैसे कोई कोई पुरुष समग्र ग्राम के घात में प्रवृत्त हो और उस समय वह किसी विशिष्ट मनुष्य को न देखता हो, तो भी ग्रातघातक होने से उस ग्राम के अन्तर्गत उस मनुस्य का भी घातक कहलाता है, इसी प्रकार जो षट्काय के जीवों का घातक है वह चाहे किसी जीव को देखे या न देखे, उसका घातक ही कहलाएगा। ___ अब असंज्ञि दृष्टान्त क्या है ? ये जो असंज्ञी प्राणी हैं, जैसे पृथ्वी. कायिक यावत् वनस्पतिकायिक और कोई कोई त्रसकायिक, जिनको यह बोध नहीं होता कि कर्तव्य क्या है और अकर्तव्य क्या है, जो संज्ञा से हीन हैं अर्थात् पूर्व प्राप्त पदार्थ की उत्तरकाल में पर्यालो बना અને સ્વમ પણ ન દેખવાવાળ અર્થાત્ સંયમ અને વિરતિ વિગેરેથી સર્વથા રહિત કહ્યો છે. તે પાપકર્મ કરે જ છે. આ સંજ્ઞિ દષ્ટાન્ત કહેલ છે.
કહેવાનો ભાવ એ છે કે—જેમ કે પુરૂષ સંપૂર્ણ ગામને ઘાત કર. વામાં પ્રવૃત્તિવાળો હોય અને તે વખતે કે વિશેષ માણસને ન દેખે, તે પણ ગ્રામઘાતક હેવાથી તે ગામના અંતર્ગત એ મનુષ્યને પણ ઘાતક કહેવાય છે. એ જ પ્રમાણે જે કાયના જીવનો ઘાત કરનાર છે, તે ચાહે કઈ જીવને દેખે અથવા ન દેખે પણ તેનો ઘાતક જ કહેવાય છે.
હવે અસંજ્ઞિનું દષ્ટાન્ત બતાવવામાં આવે છે, જે આ અસંગ્નિ પ્રાણું છે, જેમકે-વૃશ્ચિકાયિક યાવત વનસ્પતિકાયિક અને કઈ કઈ વસકાયિક, જેમને એ બંધ રહેતો નથી કે કર્તવ્ય શું છે? અને અકર્તવ્ય શું છે? જે સંજ્ઞા વિનાના છે, અર્થાત્ પહેલા પ્રાપ્ત કરેલા પદાર્થની ઉત્તર કાળમાં
श्री सूत्रतांग सूत्र : ४