Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१०
सूत्रकृतास्त्रे नहि वर्षयाऽऽप्लावितं भवति गगनमातपेन वा परिशुष्यति, तकस्य हेतोः? अमूर्तत्वादाकाशस्य । बन्धनाऽभावे च बन्धपरित्यागरूपो मोक्षोऽपि न सम्भावितः । मुञ्चत बन्धविश्लेषार्थत्वात् । अपसक्तप्रतिषेधस्य कर्तुमशक्यत्वात्, इति मतं तन सम्यक् । अमूर्तस्यापि विज्ञानस्य यथा-मूर्तेन मेध-ब्राह्मी-वनस्पत्यादिना सम्बन्धे सत्येत्र उपकारानुपकारयोः सम्भवो दृष्टा तथा-आत्मनोऽपि कर्मपुद्गलेन सह सम्बन्ध सम्भवे बाधकस्याऽपम्भवात् । अनादिकालादयमात्मा तैजसकामणस्थिति में अमूर्त आत्मा का मूर्त्त कर्मपुद्गलों के साथ कैसे बन्ध हो सकता है ? अमूर्त आकाश का किसी भी मूर्त पदार्थ के साथ लेप नहीं हो सकता । न ऐसा होना देखा है, न सुना है । कहा भी है'वर्षातपाभ्यां कि व्योम्नः' इत्यादि।
वर्षा होने से अकाश गीला नहीं हो जाता और न धूप पड़ने से वह तपता ही है। उस पर इनका कोई प्रभाव नहीं होता, क्यों कि वर्षा और धूप मूर्त है और आकाश अमूर्त है। हां, चमडे पर उनका प्रभाव अवश्य पड़ता है, क्यों कि चमड़ा स्वयं मूर्त है। ___ इस प्रकार जब अमूर्त होने के कारण आत्मा बद्ध ही नहीं होता तो मोक्ष की बात ही क्या है ? बन्धका नाश होना मोक्ष कहलाता है। बन्धन के अभाव में मोक्ष संभव नहीं है।
यह मत समीचीन नहीं है। यद्यपि ज्ञान अमूर्त है, फिर भी मदिरा तथा ब्राह्मी वनस्पति आदि के द्वारा उनका उपकार अनुपकार આવી સ્થિતિમાં અમૂર્ત આત્માને સંબંધ મૂર્ત એવા કમલેની સાથે કેવી રીતે થઈ શકે ? અમૂર્ત આકાશને લેપ કઈ પણ મૂર્ત પદાર્થની સાથે થઈ શકતા નથી. આ પ્રમાણે થતું જોવામાં આવ્યું નથી તેમજ સાંભળવામાં ५५ मा नयी. ४ ५५ ?-'वर्षातपाभ्यां किं व्योम्नः' या
વસંદ થવાથી આકાશ ભીનું થતું નથી અને તડકે પડવાથી તે તપતું પણ નથી. તેના પર વસાદ કે તડકાને કંઈજ પ્રભાવ હેતું નથી. કેમકેવષાદ અને તડકે મૂર્ત છે. અને આકાશ અમૂર્ત છે. હા ચામડા પર તેને પ્રભાવ જરૂર પડે છે. કેમકે ચામડું સવયં મૂર્ત છે.
આ પ્રમાણે જ્યારે અમૂર્ત હોવાના કારણે આત્મ બદ્ધ જ થતું નથી, તે પછી મોક્ષની વાત જ કયાંથી થઈ શકે? બંધને નાશ થવો તે મોક્ષ કહેવાય છે. બધાના અભાવમાં મેક્ષિને સંભવ જ રહેતું નથી.
આ મત બરાબર નથી. જો કે જ્ઞાન અમૂર્ત છે, તે પણ મદિરા-મદ્યદાર તથા બ્રાહ્મી નામની વનસ્પતિ દ્વારા તેને ઉપકાર અથવા અપકાર થાય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪