Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेर्गोशालकस्य संवादनि० ५६३
पञ्चशतपरिवारपरिवृत आर्द्रकमुनि महावीरवन्दनाथ प्रस्थितः तत्र मार्गे द्वादश शनिरिव मार्गे मिलितो गोशालकः, तेन गोशालकेन साद्धं तस्य यथा विवादो जात स्तथा षष्ठाध्ययने दर्शयति-तत्राह -
गतं पश्चममध्ययनं सम्पति-पष्ठमध्ययनमारभते तदनेन सह अयममिसम्बन्धः-१ञ्चमाऽध्ययने यदुक्तं पुरुषोत्तमेनाऽनाचारत्यागो विधेयस्तथा-आचारपरिपालनं कर्तुराकमुनेः प्रश्नोत्तरं प्रतिपादयिष्यते। अनेन सम्बन्धेनायातस्य षष्ठाध्ययनस्येदं प्रथमगाथासूत्रमाहमूलम्-पुराकडं अद्द ! इमं सुणेह, मेगंतयारी समणे पुराऽऽसी। "से भिक्खुणो उवणेत्ता अणेगे,
आइक्खई इण्हि पुंढो वित्थरेणं ॥१॥ पांच सौ शिष्यों से परिवृत्त आर्द्रक मुनि भगवान् महावीर को वन्दना करने के लिए रवाना हुए। मार्ग में बारहवें शनि के समान गोशालक मिल गया। उसके साथ उनका जो विवाद हुआ, उसका वर्णन छठे अध्ययन में किया गया है।
पांचवा अध्ययन समाप्त हुआ। अब छठा आरंभ करते हैं। पांचवे के साथ इसका संबंध इस प्रकार है-पांचवें अध्ययन में कहा गया है कि उत्तम पुरुष को अनाचार का त्याग करना चाहिए और आचार का पालन करना चाहिए। इस अध्ययन में अनाचार के त्यागी और आचार के पालक आईक मुनि के प्रश्नोत्तर कहे जाएंगे। इस सम्बन्ध से प्राप्त छठे अध्ययन का यह प्रथम सूत्र है-'पुरा कंडं अद्द ! इमं सुणेह' इत्यादि।
તે પછી પાંચસો શિષ્યોથી ઘેરાઈને તે આદ્રક મુનિ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરવા માટે રવાના થયા. માર્ગમાં બારમાં શનિની માફક ગોશાલક મળી ગયા. તેમની સાથે તેઓને જે વિવાદ થયે. તેના વર્ણન આ છઠ્ઠા અધ્યયનમાં કરવામાં આવેલ છે.
પાંચમું અધ્યયન સમાપ્ત કરીને હવે આ છઠ્ઠા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. પાંચમાં અધ્યયનની સાથે આ અધ્યયનનો સંબંધ આ પ્રમાણે છે.—પાંચમાં અધ્યયનમાં કહેલ છે કે ઉત્તમ પુરૂષે અનાચારને ત્યાગ કરવો જોઈએ. અને આચારનું પાલન કરવું જોઈએ. આ અધ્યયનમાં અના ચારનો ત્યાગ કરવાવાળા, અને આચારનું પાલન કરનારા એવા આદ્રકમુનિના અને ગોશાલકના પ્રશ્નોત્તરે કહેવામાં આવશે. આ સંબંધથી પ્રાપ્ત થયેલ આ छ। अध्ययन- ५ सूत्र 'पुराकडं अद्द इमं सुणेह' त्या छे.
श्री सूत्रतांग सूत्र : ४