Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
५३०
सूत्र कृताङ्गसूत्रे गतिः । तत्र तिर्यङ्मनुष्यगत्योः प्रत्यक्षेणाऽनुभवान्नापलापाः। किन्तु-नारकदेवगत्योरदर्शनात्ते गती न स्तः, इति संसारो न चातुर्गतिकः। अपि तु-द्विगतिक एव संसार इति केचिदाहुस्तन्मतं निराकत्तुं सूत्रकारो वक्ति । चातुरन्तः संसारो नास्तीति न मन्तव्यं मन्तव्यन्तु तथाविध एव चतुरन्तः संसार इति । अत्राऽयमभिप्राय:यद्यपि-नारका देवाश्च प्रत्यक्षेणाऽस्मदादिवन्नाऽनुभवपथमधिरोहन्ति, तथापि-अनुमानाऽऽगमाभ्यां तज्जातीययोस्तयो स्तयोः सिद्धिः पुष्टिश्च सम्भवेदेव । भवन्ती जहां पुण्यकर्मनित सुख सर्वोत्कृष्ट है, वह देवगति कहलाती है। जहां अधर्म के फलरूप दुःख की सर्वोत्कृष्टता है, वह नरकगति कहलाती है। जहां सुख और दुःख की मध्यम अवस्था होती है, वह मनुष्यगति और त्तिर्यचगति है। इनमें से मनुष्य और तिर्यंच तो प्रत्यक्ष देखे जाते हैं, अतएव उनका निषेध नहीं किया जा सकता। किन्तु देव और नारक दिखाई नहीं देते, अतएव ये दोनों गतियां नहीं हैं। इस कारण संसार चातुर्गतिक नहीं वरन् द्विगतिक ही है, ऐसा कोई कोई कहते हैं। उनके मत का निराकरण करने के लिए सूत्रकार कहते हैं-संसार चार गति वाला नहीं है, ऐसा नहीं मानना चाहिए बल्कि यही मानना चाहिए कि वह चार गति वाला ही है । आशय यह है कि यद्यपि हमारे जैसे नारक और देव प्रत्यक्ष से प्रतीत नहीं होते हैं, तथापि अनुमान और आगम प्रमाण से उनकी सिद्धि और पुष्टि होती ही है। અને મનુષ્યગતિ, જ્યાં પુણ્ય કર્મથી થવાવાળું સુખ સર્વોત્કૃષ્ટ હોય છે, તે દેવગતિ કહેવાય છે. અને જ્યાં અધર્મના ફળરૂપ દુઃખનું સર્વોત્કૃષ્ટપણું છે, તે નરક ગતિ કહેવાય છે. જ્યાં સુખ અને દુઃખની મધ્યમ અવસ્થા હોય છે, તે મનુષ્યગતિ અને તિય"ચ ગતિ છે. આમાંથી મનુષ્ય અને તિર્યંચ તે પ્રત્યક્ષ દેખવામાં આવે છે. તેથી જ તેને નિષેધ કરવામાં આવતું નથી. પરંતુ દેવ અને નારકે દેખવામાં આવતા નથી. તેથી આ બંને ગતિ નથી, તેથી સંસાર ચાર ગતિવાળે નહીં પણ બે ગતિવાળે જ છે. આ પ્રમાણે કેટલાક કહે છે. તેઓના મતનું નિરાકરણ કરવા માટે સૂત્રકાર કહે છે સંસાર ચાર ગતિવાળે નથી. તેમ માનવું નહીં બલકે એમ જ માનવું જોઈએ કે સંસાર ચાર ગતિવાળે જ છે.
કહેવાનો આશય એ છે કે–જે કે તિર્યંચ અને મનુષ્યની માફક નાક અને દેવે પ્રત્યક્ષ રૂપે દેખાતા નથી, તે પણ અનુમાન અને આગમના પ્રમાણુથી તેઓની સિદ્ધિ અને પુષ્ટિ થઈ જ જાય છે. ઉત્તમ પુણ્યના
श्री सूत्रतांग सूत्र : ४