Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.... समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम्
५४५ अयं सर्वथा कल्याणवान् अयं सर्वथा पापावान इत्येतावान व्यवहारो लोके नाऽऽ. लोक्यते । तथापि 'वालपंडिया' बालपण्डिता आत्मानं पण्डितं मन्य. माना इमे बौद्धादयो विवेकरहिताः 'समणा' श्रमणाः 'जं वेरं' यद्वैरम्-एका. न्तपक्षाऽवलम्बनजनितं बन्धनं यत् 'तण जाणंति' तन्नैव जानन्ति शाक्यादयः पण्डितमानिनः । कश्चिदेवं मन्यते-कश्चिदेकान्तरूपेण कल्याणवानेव, कश्चिदे. कान्तरूपेण पापवानेव । किन्तु-नाऽयं पक्षो युक्तियुक्तः। अपितु-न कोऽपि पदार्थ एकान्तेन विद्यते, सार्वत्रिको हि हितोऽने कान्तः पक्ष एव । कथश्चित्कल्याणवान, कथश्चिच पापशन इत्येव पक्षः सत्यः श्रेयांश्च । एवं विधेऽपि-एकान्तपक्षजनितं कर्मबन्धनं न जानन्ति परदर्शनशः। अतस्तेऽहिंसाधर्मस्य, तथाऽनेकान्तपक्षस्या श्रयणं नैव कुर्वन्तीति भावः ॥२९॥ है और यह एकान्ततः पापी है, ऐसा व्यवहार लोक में नहीं देखा जाता। फिर भी अपने आपको पण्डित मानने वाले अज्ञानी शाक्य आदि श्रमण एकान्त पक्ष क आश्रयण करते हैं। एकान्त पक्षों को ग्रहण करने से जो कर्मवन्ध होता है, उसे वे नहीं जानते। कोई कोई ऐसा समझता है-यह पुरुष एकान्त पुण्यवान है और अमुक एकान्त पापी ही है, किन्तु ऐसा समझना सत्य नहीं है। कोई भी पदार्थ एकान्तात्मक नहीं है। सर्वत्र अनेकान्तपक्ष ही हितकर है। अतएव कथंचित् कल्याणवान् और कथंचित् पापवान् ऐसा पक्ष ही श्रेयस्कर है। ऐसी स्थिति होने पर भी अन्यमतावलम्बी, एकान्त पक्ष का स्वीकार करने से जो कर्मबंध होता है, उससे अनभिज्ञ (अनजान) हैं। यही कारण है कि वे अनेकान्तवाद का-अहिंसा का आश्रय नहीं लेते ॥२९॥ છે. અને આ એકાતતઃ પાપી છે, આ પ્રમાણેનો વ્યવહાર લેકમાં–જગતમાં દેખવામાં આવતું નથી. તો પણ પિતાને પંડિત માનવાવાળા અજ્ઞાની શકય વિગેરે શ્રમણ એકાન્ત પક્ષને આશ્રય કરે છે. એકાત પક્ષને સ્વીકાર કરવાથી જે કર્મબંધ થાય છે, તેને તેઓ જાણતા નથી. કેઈ કઈ એવું સમજે છે કેઆ પુરૂષ એકાન્ત પુણ્યવાનું છે. અને અમુક વ્યક્તિ એકાન્ત પાપી જ છે, પરંતુ તેમ માનવું બરોબર નથી, કેઈ પણ પદાથે એકાંતાત્મક નથી. બધે જ અનેકાન્ત પક્ષ જ હિતકર છે. તેથી જ કથ ચિત્ કલ્યાણવાન અને કર્થ. ચિત પાપવાન એ પ્રમાણેને પક્ષ જ શ્રેયસ્કર છે. આ પ્રમાણેની સ્થિતિ હોવા છતાં અન્ય મતવાળાએ, એકાન્ત પક્ષને સ્વીકાર કરવાથી જે કર્મને બંધ થાય છે, તેનાથી અજાણ છે, એજ કારણ છે કે તેઓ અનેકાન્તવાદને એટલે કે અહિંસાને આશરે લેતા નથી. જરા
श्री सूत्रतांग सूत्र : ४