Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम्
५१७
1
इति तन्मतं निराकर्तुमाह भादुकं न सम्यक, आस्रधो वा-संवरोवा नास्तीति न स्वीकर्त्तव्यम् । किन्तु अस्त्येवेति मन्तव्यम् । योऽयमेकान्तभेदाभेदवादे दोषः प्रतिपादितः स तथैव । अ- एवैकान्तपक्षे दोषमालोच्य - अनेकान्तवादस्य प्ररूपणं कृतवता भगवता तोर्थ ऽङ्गीकृतोऽयमास्त्रवः आत्मनः सकाशात् कथञ्चिद् भिन्नः कथञ्चिदभिन्नव । तथात्वे न कोऽपि दोषः पदमादधाति अर्हद्दर्शने । इतरत्र दर्शनान्तरे तु तत्साम्राज्यमजय्यम् । अतएव आस्रवसंत्ररौ न स्त इति न, अपि तु आस्रवः संवर ऽस्त्येवेति सिद्धान्तसिद्धः ||१७|| मूलम् - णत्थि वेयंणा पिंजरा वा, जैवं सन्नं णिवेर्सए ।
अस्थि वेणा णिजरा वा, एवं सैन्नं णिवेसए ॥१८॥
कल्पना मिथ्या है | इस प्रकार जब आस्रव की ही सत्ता सिद्ध नहीं होती तो उसका निरोधस्वरूप संवर भी स्वीकार नहीं किया जा सकता।
इस अभिमत का निराकरण करते हुए कहा गया है आपका कथन सम्यक् नहीं है। आस्रव अथवा संवर नहीं है, ऐसा स्वीकार नहीं करना चाहिए, बल्कि उनका अस्तित्व मानना चाहिए । एकान्त भेदपक्ष और अभेदपक्ष में आपने जो दोष प्रदर्शित किए हैं, वे ठीक ही हैं, परन्तु हमारे मत में उनके लिए कोई अवकाश नहीं है, क्योंकि सर्वज्ञ तीर्थकर भगवान् ने एकान्तवाद को स्वीकार न करके अनेकान्तवाद की ही प्ररूपणा की है। आस्रव आत्मा से कथंचित् भिन्न और कथंचित् अभिन्न है । अतएव जैनदर्शन में कोई दोष नहीं आता। अतएव आस्रव और संचर का अस्तित्व सिद्ध है ॥ १७॥
કલ્પના મિથ્યા છે. આ પ્રમાણે જ્યારે આસ્રવની સત્તા જ સિદ્ધ થતી નથી, તા તેના નિવેધ સ્વરૂપ સવરને પણ સ્વીકાર કરવામાં આવશે નહી.
આ મતનું નિરાકરણ કરતાં કહે છે. કે-આપનું કથન ચેગ્ય નથી. માસવ અથવા સંવર નથી. એ પ્રમાણેના વિચાર કરવા ન જોઈએ ખલકે તેનું અસ્તિત્વ સ્વીકારવુ' જોઇએ. એકાન્ત લેક પક્ષ અને અભેદ પક્ષમાં આપે જે દોષ બતાવ્યા છે, તે ઠીક જ છે. પરંતુ અમારા મત પ્રમાણે ભેદ અને અભેદ પક્ષ માટે કંઈજ અવકાશ નથી, કેમકે-સજ્ઞ તીર્થંકર ભગવાને એકાન્ત વાદને સ્વીકાર ન કરીને અનેકાન્તવાદની જ પ્રરૂપણા કરી છે. આસત્ર આત્માથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. તેથી જ જૈનદર્શનમાં કોઈ પશુ દોષ આવતા નથી. તેથી જ આસ્રવ અને સંવરનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ૧ા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪