Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम्
४७७
टोका - - ' अणाइयं' अनादिकम् - नादिः - प्रथमोत्पत्तिर्विद्यते यस्य तदनादिकम् - आदिरहितम् । 'पुणो' पुनः, तथा-'अणवदग्गेई' अनवदग्रम्-न विद्यते अवदग्रं पर्यन्तं यस्य सोऽनवदग्रं तदेव भूतम् 'परिन्नाय' परिज्ञाय - लोकोऽयं चतुर्द्दशरज्ज्वारको धर्मादिरूपो वा अनादिरन्तरहित वेति प्रमाणतः 'सास' शाश्व तमेव- शश्वद्भवतीति शाश्वतम् - निश्यं सांख्यमताभिपायेणानुत्पन्नस्थिरैकस्वभावम् एकान्तनित्यमेवाकाशादिवस्तु 'असासर' अशाश्वतम् - एकान्तमनित्यम् - विनश्वरम् 'दिट्ठि' दृष्टिम् - अभिप्रायम् - इदन्तद् एकान्तनित्यम् इदन्तद् एकान्तमनित्यमिति दृष्टिमाग्रहं न धारयेत् । एतादृशं कदाग्रहं न कुर्यात्कथमपि । किन्तु सर्वमेव वस्तु द्रव्यरूपेण नित्यं पर्यायरूपेण अनित्यमित्येव जानीयादिति भावः ॥ २॥
-
टीकार्थ - जिसकी आदि प्रथम उत्पत्ति न हो, वह अनादि कहलाता है । जिसका अन्त न हो उसे अनन्त कहते हैं। यह चौदह रज्जु परिमाण वाला अथवा धर्मास्तिकाय अधर्मास्तिकाय मय लोक आदि और अन्त से रहित है, ऐसा प्रमाण से जानकर ऐसा अभिप्राय धारण न करे कि यह नित्य ही अथवा अनित्य ही है । इस प्रकार का कदाग्रह धारण करना योग्य नहीं है, क्योंकि प्रत्येक वस्तु द्रव्यं रूप से नित्य और पर्यायरूप से अनित्य है। सांख्य मत के अनुसार लोक कभी उत्पन्न नहीं होता और सदैव स्थिर एक स्वभाव में रहता है। बौद्धमत में यह एकान्त विनश्वर है अर्थात् क्षण क्षण में सर्वधा नष्ट होता रहता है, यह दोनों एकान्त अभिप्राय हैं, अतएव मिथ्या हैं ||२||
ટીકા જૈની આદિ અર્થાત્ ઉત્પત્તિ ન હાય, તે અનાદિ કહેવાય છે. અને જેને અન્ત અર્થાત્ નાશ ન હોય, તેને અનંત કહે છે. આ ચૌદ રાજુના પ્રમાણવાળા અથવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વાળા લેાક-સસાર આદિ અને અંત વિનાને છે. એ રીતે પ્રમાણથી જાણીને એવા અભિપ્રાય ધારણ ન કરે ક્રુ-આ નિત્ય જ છે. અથવા અનિત્ય જ છે. આ પ્રમાણેના કદાગ્રહ-ખાટા આગ્રહ ધારણ કરવા યાગ્ય નથી. કેમકે-દરેક વસ્તુ દ્રવ્યપણાથી નિત્ય અને પાંચપણાથી અનિત્ય છે. સાંખ્ય મત પ્રમાણે લેાક કયારેય ઉત્પન્ન થતા નથી. અને હમેશાં સ્થિર એક સ્વભાવમાં રહે છે. બૌદ્ધ મત પ્રમાણે આ એકાન્ત વિનશ્વર-નાશ પામવાવાળા છે. અર્થાત્ ક્ષણે ક્ષણે સથા નાશ પામતે રહે છે.. આ બન્ને એકાન્ત અભિપ્રાય છે, તેથી જ તે મિથ્યા છે. સૂસા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪