Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ५ आचारश्रुतनिरूपणम्
४९७ विक्रिय पुद्गलाः, आहारकशरीरस्याहारवर्गणाः पुद्गला, तैजसशरीरस्य तेजापुद्गलाः, कार्मणशरीरस्य कर्मवर्गणाः कारणम् । एवं स्थिते कारणभेदान्न एतेषामेकत्व' गवाश्ववत् । नाऽपि सर्वथा भेद एव एतेषां शरीराणाम्, इत्यपि एकान्तवचनं न वक्तव्यम् । एकत्रैवोपलम्भात्, आत्यनिकभेदे-एतेषां स्थितौ देशकालादिभेदो भवेत्, गृहदारादिवत् । न तु भेदो दृश्यते-कारणस्य कालादेः। तस्मान्न सर्वथा भेदा किन्तु-कथञ्चिदेतेषां भेदः कथशिदभेदः, इत्येव सर्वत्राऽनुभवसिद्धो निष्कलङ्गो राजमार्गः अत एकान्तभित्र कान्तमभित्रमिति वचोऽनाचार सेवनमे । 'सम्बत्थ' सर्वत्र 'पीरिय' वीर्यम्-बलम् 'अस्थि अस्ति-विद्यते, 'सम्बत्थ' सर्वत्र पीरिय' वीर्यम्-बलम् ‘णस्थि' नास्ति-न विद्यते, सर्वस्मिन् वस्तुनि सर्वशक्तिविद्यते, पुद्गलों से बनता है, वैक्रिय शरीर वैक्रियवर्गणा के पुद्गलों से बनता है, आहारकशरीर का कारण आहारकवर्गणा के पुद्गल है, तैजसशरीर का कारण तेज और कार्मणशरीर का कारण कर्मवर्गणा है । इस पकार जैसे गौ और अश्व एक नहीं है, उसी प्रकार ये शरीर भी कारणों में भिन्नता होने से एक नहीं हैं।
पांचों शरीर सर्वथा भिन्न ही हैं, ऐसा एकान्त वचन भी नहीं कहना चहिए, क्योंकि गृह और दारा के जैसे एक ही जगह पाये जाते हैं। सर्वथा भेद होता तो इनके देश काल आदि में भेद होता। इस प्रकार इनमें सर्वथा भेद भी नहीं है, परन्तु कथंचित् भेद और कथंचिन् अभेद है। यही अनुभव सिद्ध और निर्दोष राजमार्ग है। ऐसी स्थिति में इन्हें एकान्तभिन्न या एकान्त अभिन्न कहना अनाचार का सेवन करना है। શરીર ઉદાર અથવા સ્કૂલ પુદ્ગલોથી બને છે. વૈક્રિય શરીર, વૈકિય વર્ગણાના પુદ્ગલથી બને છે. આહારક શરીરનું કારણ આહારક વર્ગણના પગલે છે. તૈજસ શરીરનું કારણ તેજ અને કામણ શરીરનું કારણ કર્મવગણે છે. આ પ્રમાણે જેમ ગાય અને ઘેડે એક નથી એજ પ્રમાણે આ શરીર પણ કારણોમાં જુદાપણું હોવાથી એક નથી.
- પાંચે શરીર સર્વથા ભિન્ન જ છે. આ પ્રમાણેનું એકાત વચન-નિશ્ચય વચન પણ કહેવું ન જોઈએ. કેમકે-આ ઘર અને સ્ત્રીની માફક એક જ સ્થળે જોવામાં આવે છે. સર્વથા ભેદ હેત તે તેઓના દેશ, કાળ વિગેરેમાં ભેદ આવત! આ રીતે તેઓમાં સર્વથા ભેદ પણ નથી. પરંતુ કથંચિત ભેદ અને કથંચિત અભેદ છે. આજ અનુભવ સિદ્ધ અને નિર્દોષ રાજમાર્ગ છે. આ સ્થિતિમાં અને એકાન્ત ભિન્ન અથવા એકાન્ત અભિન્ન કહેવું તે અનાચારનું સેવન કરવા જેવું છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪