Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८.
सूत्रकृताङ्गसूत्रे त्मकमाश्रित्य स्यान्नित्य इति भदति, तथा प्रतिक्षणं रूपपरिवर्तनकारिणं विशेषांशमाश्रित्य स्यादनित्य इति भवति, तदुक्तम् -
घटमौलिसुवर्णार्थी नाश पादस्थितिष्वयम् ।
शोकपमोदमाध्यस्थ्यं जनो याति सहेतुकम् ॥ अर्थात् कस्याश्रिद्वाजकन्यापाः सुवर्णकलश आसीत् , राजा च सुवर्णकारद्वारा वही नदीयं सुवर्णकलशं गलितं कारयित्वा स्वकीयराजकुमाराय ततः सुवर्णात शिरो. मुकुटं निर्यापितवान् , राजकन्या च तं विषयमवगत्य शोकातिशया जाता, राजअनित्य पक्ष ही स्वीकार करने योग्य है। प्रत्येक वस्तु सामान्य अर्थात् द्रव्य अंश से सदैव विद्यमान रहती है, अतएव नित्य है किन्तु उसका विशेष अर्थात् पर्याय अंश क्षण क्षण में बदलता रहता है, वह नई पुरानी होती रहती है, अतएव अनित्य भी है। कहा भी है--'घट मौलि सुवर्णार्थी' इत्यादि।
घट मुकुट और स्वर्ण का अभिलाषी नाश उत्पाद और ध्रुवता पर्यायों में क्रमशः शोक, प्रमोद और मध्यस्थभाव को प्राप्त होता है, अतएव सिद्ध होता है कि प्रत्येक वस्तु उत्पाद, विनाश और ध्रौव्य से युक्त है। तात्पर्य यह है कि कल्पना कीजिए-एक राजा को एक प्रिय लड़की है और एक गुणवान लड़का है। लड़की का स्वर्ण का बना घट है, राजाने उस स्वर्णमय घटको सुवर्णकार द्वारा गलवाकर राजकुमारके लिये मुकुट बनवाया है। ऐसी स्थिति में घटको मिटाकर मुकुट बनवाया जाने से लड़की को
આ બનેથી જૂદા કથંચિત્ નિત્ય કથંચિત અનિત્ય પક્ષ જ સ્વીકાર કરવાને યોગ્ય છે. દરેક વસ્તુ સામાન્ય અર્થાત્ દ્રવ્ય, અંશથી હંમેશાં વિદ્યમાન રહે છે. તેથી જ તે નિત્ય છે. પરંતુ તેના વિશેષ અર્થાત્ પર્યાય અંશ ક્ષણ ક્ષણમાં બદલાતા રહે છે. તે નવીન અને જૂના થતા રહે છે. તેથી જ અનિત્ય ५g छे. ४थु ५५ छ.-घटमौलि सुवर्णार्थी' त्यादि
ઘટ, મુગટ, અને સેનાની ઈચ્છાવાળા નાશ, ઉત્પાદ અને યુવાપણું પર્યાયમાં કમથી શેક, પ્રદ–આનંદ અને મધ્યસ્થ ભાવને પ્રાપ્ત થાય છે. તેથી જ સિદ્ધ થાય છે. કે-દરેક વસ્તુ ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્યથી યુક્ત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે—કલપના કરે કે એક રાજાને એક પ્રિય પુત્રી છે, અને એક ગુણિયલ પુત્ર છે, પુત્રીને સેનાને ઘડો છે, રાજાએ તે સોનાના ઘડાને સોની પાસે ગળાવીને કુમાર માટે તેને મુગુટ બનાવ્યું. આ સ્થિતિમાં ઘડાને ભાંગીને (ઘટ રૂપથી મટાડીને) મુકુટ બનાવવાથી તે છોકરીને દુઃખ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪