Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे 'एप्स खलु भगवया अक्खाए असंजए अविरए अपडिहय अपच्चक्खायपावकम्मे सकिरिए अवुडे एगंनदंडे एगंतबाले एगंतमुत्ते' एष खलु भगवता-आख्यातः असंपतोऽविरतो प्रतिहताऽपत्याख्यातपापकर्मा सक्रियोऽसंवृतः एकान्तदण्डः एकान्तबालः एकान्तसुतः, तत्र असंयतः-वर्तमानकालीनसावधानुष्ठानपत:अविरतः-अतीतागगतपापात् अनिवृत्तः, अप्रतिहताऽपत्याख्यातपापकर्मा पाप. कर्मनिरतः सक्रियः सावधक्रियावान् असंवृतः-आम्रपाकर्मनिरोधकव्यापार रहितः। एकान्तदण्डकः-हिंसकः एकान्तवाल:-एकान्तऽज्ञानी एकान्तमुप्त:सुप्तवत् सुप्तः, एतादृशो जीवो यथोक्तविशेषणविशिष्ट:-एकान्तदण्ड इत्यादि करना कहलाता है। 'भी' शब्द से यह सूचित किया गया है कि कोई कोई आत्मा पापकर्म को प्रतिहत और प्रत्याख्यात करने वाला भी होता है ।
इस प्रकार जो आत्मा प्रत्याख्यानी नहीं है, उसे भगवान् ने असंयत, अविरत अप्रतिहत अप्रत्याख्यातपापकर्मा, सक्रिय, असंवृत, एका न्तदण्ड, एकान्तबाल तथा एकान्त सुप्त कहा है। वर्तमान काल में सावध कृत्यों में जो प्रवृत्ति कर रहा हो वह असंयत कहलाता है। अतीत
और अनागत कालीन पाप से जो निवृत्त न हो वह अविरत कहा जाता है जो पापकर्म में रत है वह अप्रतिहत अप्रत्याख्यातपापकर्मा कहलाता है । जो सावध क्रिया से युक्त हो, वह सक्रिय है। जो आते हुए कर्मों को रोकने वाले व्यापार से रहित हो वह असंकृत कहलाता है। एकान्तदण्ड का अर्थ है हिंसक। एकान्तबाल अर्थात अज्ञानी । एकान्त सुप्त की व्याख्या पहले की जा चुकी है। પ્રત્યાખ્યાન કરવું કહેવાય છે. “ભી” શબ્દથી એ સૂચિત કરેલ છે કેકોઈ આત્મા પાપકર્મને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કરવાવાળા પણ હોય છે.
આ રીતે જે આત્મા પ્રત્યાખ્યાની નથી હોતા તેને ભગવાને અસં. યત, અવિરત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાત પાપકર્મા, સક્રિય, અસંવૃત, એકાન્ત દંડ, એકાન્ત બાલ તથા એકાન્ત સુખ કહેલ છે વર્તમાન કાળમાં સાવદ્ય કૃત્યોમાં જે પ્રવૃત્તિ કરી રહ્યા હોય તે અસંયત કહેવાય છે. અતીત અને અનાગત કાળના પાપથી જે નિવૃત્ત ન હોય તે અવિરત કહેવાય છે. જે પાપકર્મમાં રત છે, તે અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્મો કહેવાય છે, જે સાવધ ક્રિયાઓથી યુક્ત હોય તે સક્રિય છે. જે આવતા કર્મોને રોકવાવાળી પ્રવૃત્તિથી રહિત હોય તે અસંવૃત્ત કહેવાય છે. એકાન્તદંડને અર્થ હિંસક એ પ્રમાણે છે. એકાન્તાબાળને અર્થ અજ્ઞાની એ પ્રમાણે સમજ. અને એકાંતસુતની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગઈ છે.
श्री सूत्रतांग सूत्र : ४