Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
आहारसमितिमुप्त्वादिभिर्युक्ता सदा संयमपरिपालने प्रयत्नवान् भवेति कथयामि । सर्वेऽमी प्राणिनो द्धैः कर्मभिरायत्ताः मासाद्याऽऽसाद्य तत्तच्छशेरं तस्मिन् शरीरे भवन्ति तिष्ठन्ति वर्द्धन्ते च पौनःपुन्येन शरीरमाहरन्तः सावधकर्मणा पार्ष सञ्चित्य भ्रमन्ति संसारचक्रमितस्ततः । अतः सावद्यं कर्मानुष्ठानं जहीहि, संयमं पालय । एष उपदेशः शास्त्र ज्ञानुशासनं च तीर्थकृताम् । 'वियसुयक्खंधस्स' द्वितीय तस्कन्धस्य ' आहारपरिणाणाम' आहारपरिज्ञानाम ' तईयमज्ज्ञ रणं समचं ' तृतीयमध्ययनं समाप्तम् ॥ मु०२० ॥ इति श्री विश्वविख्यात जगद्वल्ल मादिपद भूषित बालब्रह्मचारि 'जैनाचार्य ' पूज्यश्री - घासीलालवतिविरचितायां श्री सूत्रकृताङ्गसूत्रस्य "समयार्थबोधिन्या रूपया” व्याख्यया समलङ्कृतम् द्वितीयश्रुतस्कन्धीयाऽऽहारपरिज्ञानाम तृतीयोऽध्ययनं समाप्तम् ||
४३०
है, उसे जानो और जान कर आहार संबंधी समिति से युक्त तथा गुति आदि से सम्पन्न होकर सदा संयम पालन में प्रयत्नवान् बनो । यही मैं कहता हूं। सभी प्राणी कर्मों के अधीन हैं और विभिन्न शरीरों को प्राप्त करके उनमें उत्पन्न होते, स्थित रहते और बढते हैं। वे वारंवार शरीर धारण करके पापमय कृत्य करते हैं, पारों का संचय करते हैं और संसार अटवी में परिभ्रमण करते हैं। अतएव सावध कर्मों को तज दो और साधु दीक्षा को धारण करके, आहार शुद्धि से युक्त तथा शुद्ध और बुद्ध बनकर संयमपालन संबंधी अन्तराय को दूर करो। यही तीर्थ करो का उपदेश है, यही शास्त्राज्ञा हैं और यही अनुशासन हैं ॥२०॥
|| दूसरा श्रुतस्कन्ध का तीसरा अध्ययन समाप्त ॥
છે, તેને સમજો અને સમજીને આહાર સમિતિથી યુક્ત તથા ગુપ્તિ વિગેરેથી યુક્ત થઈને સદ્દા સયમ પાલન કરવામાં પ્રયત્નવાન બને, એજ હું કહું છું. સઘળા પ્રાણિયા કને જ અધીન છે. અને જૂદા જૂદા શરીરાને પ્રાપ્ત કરીને તેમાં ઉત્પન્ન થાય છે. સ્થિત રહે છે. અને વધે છે, તે વારવાર શરીરને ધારણ કરીને પાપ મય કૃત્યો કરે છે, પાપેાના સગ્રહ કરે છે. અને સસાર રૂપી જંગલમાં ભટકતા રહે છે તેથી જ સાવદ્ય કર્માંના ત્યાગ કરવા અને સાધુ દીક્ષાને ધારણ કરીને આહાર શુદ્ધિથી યુક્ત તથા શુદ્ધ અને બુદ્ધ મનીને સંયમ પાલન સંબંધી અંતરાયને દૂર કરો. એજ તીથ કરેના ઉપદેશ છે. એજ પ્રમાણે શાસ્રની આજ્ઞા છે. અને એજ અનુશાસન છે. સૂ૦૨ના 11 બીજા શ્રુતસ્કંધનું ત્રીજું અધ્યયન સમાપ્ત ાર-૩૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪