Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३४४
सूत्रकृतानसूत्रे नित्याऽपरिमेगाऽऽनन्दात्मकमोक्षकारणमित्यपि व्यवस्थापितम् । अतो द्वादश. क्रियास्थानसेवकाः संसारगतिम् आत्रयोदशोपसेवकास्तु मोक्षमित्येतमर्थ पदर्शयन् - अध्ययनोपसंहारव्याजेन सूत्रमानमयति-'इच्चे तेहि' इत्येतेषु 'वारसाहि' द्वादशसु 'किरियाठाणेहि क्रियास्थानेषु-पूर्वोपदर्शितद्वादशक्रियास्थानेषु 'वट्टमाणा' वर्त मानाः 'जीवा' जीवा:-प्राणिनः मोहनीयकर्मवशात् 'णो सिझिमु' नो असिध्यन् -सिदि-मोक्षं न प्राप्तवन्तः 'णो बुझिसु'नो अबुध्यन्-बोध-केवलज्ञानं कथमपि न मातवन्तः, 'णो मुश्चिंसु' नो अमुश्चन्-न कर्मभ्यो मुक्तानः ‘णो परिणिमाइंस नो परिनिवृत्ताः-मोक्षं न प्राप्ता, इत्यर्थः । 'जाव णो समदुक्खाणं अंतं करेंसु वा' यावत् नो सर्वदुःखाना मन्तमकाधू वा-सर्वदुःखानामन्तं न कृतवन्तः, एतेन के कारण है। तेरहवां क्रियास्थान उनसे विपरीत है। वह नित्य अपरि. मित सुख रूप मोक्ष का कारण है, यह भी कहा जा चुका है। अतएव बारह क्रियास्थानों का सेवन करने वाले संसार को प्राप्त करते हैं और तेरहवें क्रिया स्थान का सेवन करने वाले मोक्ष को प्राप्त करते हैं। इस अर्थ को प्रकाशित करते हुए अध्ययन के उपसंहार के रूप में सूत्रकार कहते हैं
इन पूर्वोक्त बारह क्रियास्थानों में वर्तमान जीवों ने भूतकाल में मोहनीय कर्म के उदय होने के कारण सिद्धि प्राप्त नहीं की है केवल ज्ञान प्राप्त नहीं किया है, कर्मों से मुक्ति प्राप्त नहीं की है परिनिर्वाण को प्राप्त नहीं किया है, यावत् समस्त दुःखों का अन्त नहीं किया है। बाहर क्रिया स्थानों में रहे हुए जीव वर्तमान में भी दुःखों का अन्त नहीं करते हैं और न भविष्य में अन्त करेंगे। સંસારના કારણ રૂપ છે. તેરમું ફિયાસ્થાન તેનાથી ઉલટું છે. અર્થાત્ તે નિત્ય અપરિચિત સુખ રૂપ, મોક્ષનું કારણ છે. તે પણ કહેવામાં આવી ગયું છે તેથી જ બાર દિયાસ્થાનેનું સેવન કરવાવાળાઓ સંસારને પ્રાપ્ત કરે છે અને તેરમા દિયાસ્થાનનું સેવન કરવાવાળા મોક્ષને પ્રાપ્ત કરે છે. આ અર્થને સ્પષ્ટ્ર કરતા થકા અધ્યયનના ઉપસંહાર રૂપથી સૂત્રકાર કહે છે –
આ પર્વોક્ત બાર ક્રિયસ્થાનોમાં રહેનારા જીવોએ ભૂતકાળમાં મહનીય કર્મના ઉદય થવાને કારણે સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરી નથી. પરિનિર્વાણ પ્રાપ્ત કરેલ નથી. બાર કિયા સ્થાનમાં રહેલા છ વર્તમાનમાં પણ દુખેને અંત કરતા નથી. અને ભવિષ્યમાં પણ અન્ત કરશે નહીં.
श्री सूत्रता
सूत्र : ४