Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९८
सूत्रकृताङ्गसूत्रे
-
च्छन्तो मातुरुदरात्, 'अंड वेगया जयंति पोप वेगया जगयंति' अण्डमें के जनयन्ति पोतमेके जनयन्ति, अनएवाण्डजा मत्स्यादयः पोतनाचाऽन्ये व्यवहियन्ते, अण्डमुद्भिद्य निर्गच्छन्तः केचन स्त्रीभावमासादयन्ति-पुस्रुवं नपुंसकत्वमन्ये, 'ते जीवा डहरा समाणा आउसिणेहमाहारेति' ते जीवाः दहरा:-बालभावमापन्नाः सन्तः अगं स्नेहमाहारयन्ति । यावद् वाल्यं प्राप्ताः जलस्नेहमा मुम्भुञ्जाना एव शरीरं पुष्णन्ति 'आणुपुवेणं बुड्डू' आनुपूर्येण क्रमशः वृद्राः - क्रमशो बाल्यमतिक्रामन्तः, 'वणस्सइकार्यं तस्थावरे य पाणे' वनस्पतिकार्य सस्थावरांश्च प्राणानाहारयन्ति, ते जीवा जउवराः 'आहरे वि पुढविसरीरं जात्र संतं' पृथिवीशरीरं यात्रस्यात् पृथिव्यादीनां शरीरं भुक्त्वा स्वरूपे परिणमयन्ति 'अपरे वि य णं' अपरा
सूत्र के अनुसार समझ लेना चाहिए। यावत् गर्भ में स्थित वह जीव माता के द्वारा किये हुए आहार के रस को एकदेश से ग्रहण करता है । वह अपने कर्मों का फल भोगने के लिए जलचर तिर्यंचों में जन्म लेता है । गर्भ में अनुक्रम से बढ़ता हुआ और पुष्टि को प्राप्त होता हुआ वह माता के उदर से बाहर निकलता है। कोई अण्डज होता है, कोई पोतज होता है । अण्डे के फटने पर जे जीव उससे बाहर आते हैं, उनमें कोई स्त्री, कोई पुरुष और कोई नपुंसक होते हैं। वे जब तक बालभाव अर्थात् बाल्यावस्था में रहते हैं तब तक जल के स्नेह का आहार करते हैं और अपने शरीर को पुष्ट करते हैं। जब अनुक्रम से बड़े होते हैं तो वनस्पतिकाय का तथा त्रस एवं स्थावर प्राणियों का
કહ્યા પ્રમાણે સમજી લેવું. યાવત ગર્ભમાં રહેલ તે જીવ માતાએ કરેલા આહારના રસનું એક દેશથી ગ્રહણ કરે છે. તે પેાતાના કર્મોનું ફળ ભેગ વવા માટે જલચર ચેિમાં જન્મ લે છે. ગર્ભ માં અનુક્રમથી વધતા થકા અને પુષ્ટિ મેળવતા થકા તે માતાના ઉદરમાંથી ખહાર નીકળે છે. તેમાં કાઈ અંડજ–ઇંડામાંથી થવાવાળા હાય છે, તેા કાઇ પાતજ હૈાય છે. ઈંડાના કૂટવાથી જે જીવો બહાર આવે છે, તેમાં ફાઈ સ્રી કાઈ પુરૂષ અને કોઈ નપુસક હાય છે, તેઓ જ્યાં સુધી ખાલભાવ અર્થાત્ બાલ્યાવસ્થામાં એટલે કે નાનપણમાં રહે છે, ત્યાં સુધી જળના સ્નેહુના આહાર કરે છે, અને પેાતાના શરીરને પુષ્ટ બનાવે છે. અનુક્રમથી વધતાં વધતાં જ્યારે મેટા થાય છે, ત્યારે વનસ્પતિ કાયનેા તથા ત્રસ અને સ્થાવર પ્રાણિયાના આહાર કરે છે. તે પૃથ્વીકાય વિગેરેના આહાર કરીને તેને પેાતાના શરીર રૂપે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪