Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४००
सूत्रकृतानसूत्रे वपाख्याय स्थलचरचतुष्पदादिजवानां स्वरूपं दर्शयितुमाह-'अहावरं पुइक्खाय' अपाऽपरंपुगख्यातम्-अनेकजातीय कस्थलचरचतुष्पदजीवविषये तीर्थकरादिभिरा. रूयातम्। तदहं सुधर्मस्वामी जाबूस्वामिने तुभ्यं कथयामि ‘णाणाविहाणं' नाना विधानाम् 'चप्पथलयरपचिंदियतिरिकालजोणियाणं' चतुष्पदस्थलचरपञ्चेन्द्रियतिर्यग्योनिकानाम् स्वरूपं तीर्थकृताऽऽख्यात मति पूर्वेणाऽन्धयः, 'तं जहा' तबथा 'एग खुराणं' एकखुराणाम् अश्वादीनाम् 'दुखुगणं' द्विखुराणाम्, गोमहिषादीनाम् 'गंडीपयाणं' गण्डीपदानाम्-फल कसदृशगोलाकारपदानाम्-हस्तिगण्डकादीनाम्, 'सपाटफयाणं' सनरखपदानाम्-व्याघ्रसिंहकादीनाम् 'तेसिं च णं अहा ___ यहां तक जलचर पंचेन्द्रिय जीवों के स्वरूप का उत्पत्ति से लेकर व्याख्यान करके अब स्थलचर चतुष्पद आदि जीवों का स्वरूप दिखलाने के लिए कहते हैं___ अनेक जातियों वाले स्थलचर चतुष्पद जीवों के विषय में तीर्थकरों ने कहा है । हे जम्बू ! वही कथन मैं तुम्हें कहता हूं। ऐसा सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं। नाना प्रकार के चतुष्पद स्थलचर पञ्चेन्द्रिय तियंचों का स्वरूप जो तीर्थकर भगवान् ने कहा है। वह इस प्रकार है-स्थलचर चतुष्पद (भूमि पर चलने वाले चौपाये) कोई एक खुर वाले होते हैं, जैसे घोड़ा आदि, कोई दो खुरों वाले होते हैं, जैसे-गाय, भैस आदि, कोई गंडीपद होते हैं, जैसे-हाथी गैंडा आदि, कोई नाखूनों से युक्त पैरों वाले होते हैं। जैसे-व्याघ्र, सिंह भेड़िया
આટલા સુધી જલચર પંચેન્દ્રિય જીવોના સ્વરૂપને ઉત્પત્તિથી લઈને કથન કર્યું છે. હવે સ્થલચર-જમીન પર રહેવાવાળા ચતુષ્પદ–ચાર પગવાળા વિગેરે જીવોના સ્વરૂપ દેખાડવા માટે કહેવામાં આવે છે –
અનેક જાતવાળા સ્થળચર, ચેપગ ના સંબંધમાં તીર્થકરોએ કહેલ છે. હે જમ્બુ એજ કથન હવે હું તમને કહું છું –આ પ્રમાણે સુધ મસ્વામી જંબૂ સ્વામીને કહે છે. અનેક પ્રકારના ચોપગા સ્થલચર પંચેન્દ્રિય તિય"નું સ્વરૂપ જે તીર્થકર ભગવાને કહેલ છે. તે આ પ્રમાણે છે.–સ્થલ ચર ચેપગે (જમીન પર ચાલવાવાળા) કેઈ એક ખરીવાળા હોય છે, જેમ કે ઘોડા વિગેરે કઈ બે ખરીવાળા હોય છે, જેમ કે-ગાય, ભેંસ વિગેરે. કોઈ ગંડીપદ હોય છે, જેમકે-હાથી, ગેંડા વિગેરે. કેઈ નાખવાળા પગવાળા હે છે. જેમ કે-વાઘ-સિંહ, વરૂ વિગેરે. આ જીવની ઉત્પત્તિ પિતાને બીજ
श्री सूत्रता सूत्र : ४