Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५०
सूत्रकृतानसूत्रे ऽयमर्थः 'इइखलु पाईणं वा ४' इह खलु पापा वा प्रतीच्यां वा उदीच्यां वा अवाच्यां वा ४, 'सत्रओ समावति' सर्वतः सर्वस्मिन्नपि 'लोगंसि चत्तारि बीयकाया एव माहिज्जति' लोके चत्वारो बीजकाया एपमाख्यायन्ते । 'तं जहा' तद्यथा-'अग्गवीया' अग्रवीना:-अंग्रे-उपरितनभागे बीजं येषां तेऽग्रवीजाः यथा तिलतालाम्रादयः 'मूलबीया' मूलबीनाः-मूलमेव बीजमुत्पत्तिकारणं येषां ते मूलवीजा:-कमलकन्दप्रभृतयः, 'पोरबीया' पर्वबीजा:-पर्वाणि ग्रन्यौ पर्वव वा बीजं येषां ते पर्वबीजाः इक्षुप्रमुखाः 'खंधवीया' स्कन्धः 'स्थूड एव बीज' येषां ते स्कन्धबीजा:-शल्लकी प्रभृतयः 'तेसिं च णं अहाबी. एणं अहावभासेणं' तेषाश्च खलु यथा बोजेन यथाऽवकाशेन, तत्र तेषां चतुर्विधानां वनस्पतिकायिकानां यथाबीजेन यद्यस्य बीजमुत्पत्तिकारणं तद् यथाबीज तेन यथाबीजेन, यथा शाल्यकुरस्य शाकिबीजम्-उत्पत्तिकारणम्, यथाऽवकाशेन
इस लोक में पूर्व आदि चारों दिशाओं में चार प्रकार के बीजकाय कहे गए हैं। वे इस प्रकार हैं-अग्रवीज जिन वनस्पतियों के अग्र भाग (ऊपरीभाग) में बीज हो। जैसे तिलताल आम आदि के वृक्ष। मूल वीज-भूल ही जिनका बीज अर्थात् उत्पत्ति स्थान हो, वह मूलबीज है जैसे कमलकन्द आदि। पर्वबीज-पर्व ही जिनका उत्पत्तिस्थान हो जैसे इक्षु
आदि। स्कंधवीज-स्कंध ही जिनका बीज हो, जैसे शल्लकी आदि । इन बीजकाय जीवों में जो जीव बीज से और जिस अवकाश (प्रदेश) में उत्पन्न होने की योग्यता वाले होते हैं, वे जीव उसो बीज और उसी प्रदेश में - અહિયાં આહારપરિજ્ઞા નામનું અધ્યયન છે. આ અધ્યયનમાં આહારના સંબંધમાં કર્તવ્ય, અકર્તવ્યનું પ્રતિપાદન કરવાના કારણે આ અધ્યયનનું નામ “આહાર પરિના? એ પ્રમાણે છે. આ અધ્યયનને આ નીચે બતાવ્યા પ્રમાણે ભાવ છે.
આ લોકમાં પૂર્વ વિગેરે ચાર દિશાઓમાં ચાર પ્રકારના બીજકાથ ડિવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે. ૧ અઝબીજ જે વનસ્પતિના અગ્રભાગમાં (હપરના ભાગમાં) બીજ હાય જેમકે તલ તાડ અને આંબાના વૃક્ષ વિગેરેમાં હોય છે, તે અગ્રણીજ કહેવાય છે.
(૨) મૂલબીજ-મૂળ જ જેનું બી હેય અર્થાત્ ઉત્પત્તિ સ્થાન હોય, કમળકંદ મૂળા વિગેરે. તે મૂળબીજ કહેવાય છે.
(3) પર્વબીજ-પર્વ જેના બીજ રૂપ હોય જેમકે શેલડી વિગેરે. (૪) ધ બીજ-સ્કંધ જેનું બી હેય જેમકે શહલકી વિગેરે.
આ બીજકાય જીવોમાં જે જીવ બીથી અને જે અવકાશ (પ્રદેશ)માં ઉત્પન્ન થવાની યોગ્યતાવાળા હોય છે. તે બીજે એજ બીજ અને એજ પ્રદે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪