Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७४
सूत्रकृताङ्गसूत्रे त्पद्यन्ते तृणयोनिकतृणेषु तगरूपेग जायमाना जी 'तगजोणियं' तृणयोनिकम् 'तणसरीरं च तृणं शरीरश्च 'आहारेति' आहारयन्ति-अहारं कुर्वनि, 'जाव मक्खाय' यावदाख्यातम् । उत्पतिस्थितिबद्धनाहारादिकं सर्व पूर्ववदेव बोध्यम् । 'एवं तण जोगिएसु, एवं तृणयोनिकेषु 'तणेसु' तृणेषु 'मूलत्ताए' मूलनया-मूल स्वरूपेण 'जाव बीयत्तार' यावद् बीजतया-बीजस्वरूपेग 'विउदृति' विपत्तन्ते मृलादारभ्य बीनपर्यन्तस्वरूपेण जीवाः समुत्पद्यन्ते, ते इमे च जीवाः मूलफलाद्यवच्छिन्नाः वृक्षाधवच्छिन्नजीवाऽपेक्षया विलक्षणाः भिन्नाश्च भवन्ति, ते जीवा जाव मक्खाय' ते जीवाः यातदाख्यातम् । ते पूलाधवच्छिन्ना जीवाः वृक्षादिकानां रसमाहारयन्तीत्यादिसर्व पूर्ववदेव योजनीयम् । 'एवं ओसहीण वि चत्तारि आला
'एवं तणजोणिएसु' इत्यादि।
टीकार्थ-पिछले सूत्र में जैसे पृथ्वीयोनिक तृगों में तृण रूप से उत्पन्न जीवों का अस्तित्व कहा है। उसी प्रकार कोई कोई जीव तृण. योनिक तृणों में तृण रूप से भी उत्पन्न होते हैं । ये जीव तृगयोनिक तृण जीवों के शरीर का आहार करते हैं । इत्यादि सब कथन पूर्ववत् ही समझ लेना चाहिए। इसी प्रकार तृणयोनिक तृणों में मूल कन्द आदि यावत् बीज रूप से उत्पन्न होते हैं । मूल फल आदि के जीव वृक्ष आदि के जीवों से विलक्षण एवं पृथक होते हैं । मूल आदि के जीव वृक्ष आदि के रस का आहार करते हैं, इत्यादि सब पूर्ववत् समझना चाहिए।
इसी प्रकार औषधि वनस्पति के भी चार आलापक होते हैं । यथा ___ ‘एवं तणजोणिएसु' त्याह
ટીકાળું—આના પહેલા સૂત્રમાં પૃથ્વિોનિક તેમાં તૃણપણથી ઉત્પન્ન થયેલા ના અસ્તિત્વના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે એજ પ્રમાણે કઈ કઈ તૃણનિક જીવ તુ જીવોને શરીરને અહાર કરે છે. વિગેરે પ્રકારનું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું જોઈએ. એજ પ્રમાણે તૃણયેનિક ખૂણામાં મૂળ, કંદ, વિગેરે યાવત્ બીજ રૂપે ઉત્પન થાય છે. ફળ વિગેરેના જ વૃક્ષ વિગેરેના જીથી વિલક્ષણ અર્થાત્ જુદા પ્રકારના અને ભિન્ન હોય છે. મૂળ વિગેરેના છે. વૃક્ષ વિગેરેના રસને આહાર કરે છે. વિગેરે સઘળું કથન પહેલાની જેમ સમજી લેવું જોઈએ.
એજ પ્રમાણે ઔષધિ-વનસ્પતિમાં પણ ચાર પ્રકારના આલાપકે થાય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪