Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. शु. अ. १ पुण्डरीकनामाध्ययनम्
१२५
9
कायारम्भकारकाः सपरिग्रहाः - परिग्रहेण संहिताश्च भवन्ति यतस्ते तादृशीं क्रियां कुर्वन्ति यथा माणातिपातादयो भवन्ति । तथा-द्विपदचतुष्पदधनधान्यादीनां परिग्रहं कुर्वन्ति एवम् - 'संतेगइया समणा माहणा वि' सन्त्येके केचन श्रमणा माहना अपि 'सारंभा - सपरिग्गदा' सारम्भाः सपरिग्रहा भवन्ति, यतस्तेऽपि गृहस्थ देवाद्यानुष्ठानं कुर्वन्ति तथा द्विपदचतुष्पदधनधान्यादीनां संग्रह कुर्वन्ति, सारम्भसपरिग्रहवत्वेन ते किं कुर्वन्तीत्याह- 'जे इमे तसा यात्ररा पाणा' ये इमे साः स्थावराश्च प्राणाः - प्राणवन्तो जीवाः 'ते सयं समारभंति' तान्
,
वे ऐसी क्रियाएँ करते हैं जिनसे प्राणातिपात आदि पाप होते हैं । वे द्विपद चतुष्पद धन धान्य आदि का परिग्रह भी करते हैं । इसी प्रकार कोई कोई श्रमण और ब्राह्मण भी आरंभ और परिग्रह से युक्त होते हैं, क्योंकि वे भी गृहस्थ के समान सावध अनुष्ठान करते हैं और द्विपद चतुष्पद धन धान्य आदि का संग्रह करते हैं । ये जो त्रस और स्थावर प्राणी हैं, उनका स्वयं आरंभ करते हैं, दूसरों से आरंभ करबाते हैं और आरंभ करने वाले दूसरे को अच्छा समझते हैं ।
गृहस्थ आरंभ और परिग्रह से युक्त होते हैं और कोई कोई श्रमण और ब्राह्मण भी आरंभ - परिग्रह सहित होते हैं। यह जो कामभोग के सचित्त द्विपद चतुष्पद आदि तथा अचित्त हिरण्य स्वर्ण आदि साधन हैं, उनको स्वयं ग्रहण करते हैं, दूसरों से ग्रहण करवाते हैं
તેઓ એવી ક્રિયા કરે છે. જેનાથી પ્રાણાતિપાત વિગેરે પાપ થાય છે. તેઓ દ્વિપદ, એટલે એ પગવાળાના ચતુષ્પદ્ય–ચાર પગવાળાનેા, તથા ધન, ધાન્ય વિગેરેના પરિગ્રહ પણ કરે છે, એજ પ્રમાણે કેાઈ કે.ઈ શ્રમણુ અને બ્રાહ્મણુ પશુ આરભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, કેમકે તેઓ પણ ગૃહસ્થની જેમ સાવદ્ય અનુષ્ઠાન કરે છે. મને દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય વિગેરેના સંગ્રહ કરે છે. જે આ ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તેના સ્વયં આરંભ કરે છે, અને ખીજાએ પાંસે આરંભ કરાવે છે, અને આરંભ કરાવવાવાળા મીજાએને સારા માને છે,
ગૃહસ્થા આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે, અને કાઇ કોઈ શ્રમણ અને બ્રાહ્મણ પણુ આરભ-અને પરિગ્રહ વાળા ડાય છે. જે આ કામભોગના દ્વિપ, ચતુષ્પદ વિગેરે સચિત્ત અને ધન, સુત્રળુ, હિરણ્ય, વિગેરે અચિત્ત સાધના છે, તેને સ્વપ ગ્રહણ કરે છે, બીજા પાસે ગ્રહણુ કરાવે છે, અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪