Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९८
सूत्रकृतास्त्रे स्तथा इमे शौण्डीराः कर्मविदारणे समर्थाः, 'वसवो इव जायस्थामा' वृषभ इव जातस्थामानः तथाहि-यथा वृषभो भारवहने समर्थः तथेमेऽपि संयमरूपमारवहने समर्था भवन्ति, 'सीहो इव दुद्धरिसा' सिंह इच दुर्धर्षाः सिंहं यथा धर्षयितुं कोऽपि न शक्तः-तथैव एतानपि पुरुषसिंहान् परीषहोपसर्गा न पराभवन्ति । 'मंदरो इव अप्पकंपा' मन्दर इचाऽमकम्पाः यथा वायुः मेरुं कम्पयितुं न समर्थः तथा एतान् महात्मनो बाह्याभ्यन्तरोपसगाः पराभवितुं न समर्थाः. 'सागरो इव गंभीरा' सागर इव गम्भीरा:-समुद्रो यथाऽऽगच्छन्तीनां नदीनामनुपमै रतुलैः कल्लोले न शुभ्यति तथा शोकादिभिरेषामपि न द्यन्ते मनांसि । 'चंदो इव सोमलेसा' चन्द्र इव सोमलेश्या चन्द्र इव स्वभावत एव सदा शीतलाः 'मूरो इव दीत्ततेया' शौण्डीर होते हैं अर्थात् जैसे हस्ती वृक्ष आदि का विदारण करने में समर्थ होता हैं, उसी प्रकार वे कर्मों के विदारण में समर्थ होते हैं, वे वृषभ के जैसे संयम का भार वहन करने में सामर्थ्यवान होते हैं। जैसे सिंह दुर्धर्ष होता है, उसी प्रकार परीषह और उपसर्ग उनका पराभव नहीं कर सकते। वे मेरू पर्वत के समान अप्रकम्प होते हैं अर्थात् जैसे आंधी मेरू पर्वत को कम्पित नहीं कर सकती, उसी प्रकार उन्हें कठिन से कठिन उपसर्ग भी विचलित नहीं कर सकते। वे सागर के जैसे गंभीर होते हैं, अर्थात् जैसे नदियों के आने वाले जल से समुद्र में क्षोभ उत्पन्न नहीं होता, उसी प्रकार उनका मन किती भी कारण से क्षुब्ध नहीं होता। वे चन्द्रमा के समान स्वभावतः शीतल लेश्या वाले होते हैं। सूर्य के समान तप एवं संयम के तेज से देदिप्यमान
અર્થાત્ જેમ હાથી વૃક્ષ વિગેરેને વિદારણ-પાડવામાં સમર્થ હોય છે, એ જ પ્રમાણે તેઓ કર્મોનું વિદારણ કરવામાં સમર્થ હોય છે. તેઓ વૃષભ-બળદની જેમ સંયમને ભાર વહેવામાં-ઉપાડવામાં સામર્થ્યવાળા હોય છે. જેમ સિંહ દુધર્ષ-પરાજ્ય ન પામે તે હોય છે, એજ પ્રમાણે પરીષહ અને ઉપસર્ગ તેઓને પરાભવ કરી શકતા નથી, તેઓ મેરૂ પર્વત સરખા અપ્રકમ્પ હોય છે. અર્થાત્ જેમ વાવાઝેડું મેરૂ પર્વતને કંપાવી શકતું નથી, એજ પ્રમાણે પરીષહ અને કઠણમાં કઠણ ઉપસર્ગ તેઓને પરાભવ કરી શક્તા નથી, તેઓ સાગરની જેમ ગંભીર હોય છે, અર્થાત્ જેમ નદીમાંથી આવવા વાળા પાણીથી સમુદ્રમાં સેંભ થતું નથી, એજ પ્રમાણે તેઓનું મન, પણ કઈ પણ પ્રકારથી ક્ષેમ પામતું નથી. તેઓ ચન્દ્રમાની જેમ સ્વભાવથી જ શીતલ લેશ્યાવાળા હોય છે. સૂર્યની જેમ તપ અને સંયમના
श्री सूत्रतांग सूत्र : ४