Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२०
सूत्रकृतासूत्रे गतौ-यथावस्थितरूपेण ज्ञातो जीवाऽजीवौ यैस्ते तथाविधा भवन्ति, एवम् 'उबलद्धपुण्णपावा' उपलब्धपुण्यपापाः, उपलब्धे परमार्थतो ज्ञाते पुण्यपापे यैस्ते तथाविधाः, तथा 'आसव-संबरवेयणाणिज्जराकिरियाहिगरणबंधमोक्वकुसला' आखरसंबरवेदनानिर्जराक्रियाऽधिकरणबन्धमोक्षकुशलाः, तत्र आस्रवः-आखपति-प्रविशति अष्टविधं कर्मसलिलं येन आत्म परसि स आस-मिथ्यात्वाऽविरसिममादकषाययोगरूपः, संवरः-संब्रियते-निरुद्वयते पात्रको येन परिणामेन स तथा समिति गुप्तिमिरात्मसरसि आस्रवत्कर्मसलिलानां स्थगनमित्यर्थः' वेदना-प्रसिदैव, निर्जरा-निर्जरणम्-कर्मणां जीवप्रदेशेभ्यः परिशटनम् , क्रिया:-काधिक्यादिकाः, अधिकरणम्, अधिक्रियते नरकगतियोग्यतापनः प्राप्यते आत्मा येन तन् आत्माधिकरणं द्रव्यतः खड्गयन्त्रादि, भावतः क्रोधादि । बन्धः-जीवस्य कर्मपुद्गल. रूप से ज्ञाता होते हैं। पुण्य-पाप के स्वरूप के जानकार होते है, आस्रव, संवर, निर्जरा, क्रिया, अधिकरण, बंध और मोक्ष के ज्ञान में कुशल होते हैं। जिसके द्वारा आत्मा रूपी सरोवर में कर्मरूपी जल आता है, उसे आस्रव कहते हैं । मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय और योग आस्रव हैं। जिस परिमाण के द्वारा आस्रव का निरोध होता है, वह समिति, गुप्ति आदिरूप परिणाम संवर कहलाता है। तात्पर्य यह है कि आते हुए कर्म रूपी जल का रुक जाना संबर है। आत्म प्रदेशों से बद्ध कर्मों का देश से हटना निजा है। कायिकी आदि पच्चीस प्रकार की सावध प्रवृत्ति को क्रिया कहते हैं । जिसके कारण आत्मा नरक या तियचगति का अधिकारी बनता है, वह अधिकरण कहलाता है। अधिकरण के दो भेद हैं। द्रव्य से खड्ग या यंत्र आदि
જાણનારા હોય છે. પુણ્ય પાપના સવરૂપને જાણવા વાળા હોય છે. આસ્રવ, સંવર, નિર્જર, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષના જ્ઞાનમાં કુશળ હોય છે. જેના દ્વારા આત્મા રૂપી સરોવરમાં કમરૂપી જળ આવે છે, તેને આસ્રવ કહેવાય છે. જે પરિણામ દ્વારા આસ્રવને નિરોધ થાય છે. તે સમિતિ, ગુપ્તિ વિગેરે રૂપ પરિણામ સવર કહેવાય છે તાત્પર્ય એ છે કેઆવતા એવા કર્મ રૂપી જળનું રેકાઈ જવું તે સંવર છે. આત્મ પ્રદેશથી બદ્ધ તે કર્મોનું દેશથી હટવું તે નિર્જરા છે. કાયિકી વિગેરે પચ્ચીસ પ્રકારની સાવદ્ય પ્રવૃત્તિને ક્રિયા કહે છે. જેના કારણે આત્મા નરક અથવા તિર્યંચ ગતિને અધિકારી બને છે, તે અધિકરણ કહેવાય છે. અધિકરણના બે ભેદ છે. દ્રવ્યથી ખડ્રગ અથવા યંત્ર વિગેરે અને ભાવથી ક્રોધ વિગેરે અધિકરણ
श्री सूत्रता। सूत्र : ४