Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. २ क्रियास्थाननिरूपणम् ३०५ आसणिया' उत्कुटुकासनिका:-श्रोणीमागस्यालग्नेनो ग्वेशन मुत्कुटुकासनम् तेनासनेन उपविशन्तीत्यर्थः, 'णेसज्जिया' नैपचका:-आप्तनं विस्तीर्य-एव भूमौ उपवि शन्ति, 'चीरासणिया' वीरासनिकाः वीरासनं कृत्वोपविशन्ति केचन तत्र वीरासनं सिंहासनोपविष्टवद् भून्यस्तचरणं मुक्त नानुक पवस्थानम् 'दंडायतिया' दण्डायतिकाः-दण्डवत् आयतम्-आयामो येषां ते तथा, 'लगंडसाइणो' लगण्डशायिनःवक्रकाष्ठन् शेरते, 'अप्पाउडा-अगतया' अमाटता:-अगतयः, तत्र-अपावृतः-प्रावणरहिता:-मुखवत्रिका चोलपट्टकभिन्नवस्त्रं परित्यज्य-ग्रीष्मकाले ग्रीष्मातापनं शीतकाले शीतातापनं कुर्वन्तः, अगतयः-गतिविरहिताः ध्यानमग्ना इति यावत्, 'प्रकलगाने वाले, कोई आसन बिछाकर भूमि पर बैठने वाले, कोई वीरासन करने वाले अर्थात् पृथ्वी पर दोनों पांच टेक कर कुर्सी पर बैठे हुए मनुष्य की कुर्सी हटा लेने पर जो आसन हो जाता है, उस आसन से बैठने वाले होते हैं। कोई दंडासन करते हैं अर्थात् दंड के समान लम्बे होकर स्थित होते हैं । कोई लगंडशायी होते हैं अर्थात् जैसे टेढा लकड दोनों सिरों से भूमि को स्पर्श करता है और बीच में अधर रहता है, उसी प्रकार सिर और पैर जमीन पर टेक कर शरीर के बीच का भाग अधर रखते हैं अथवा सिर और पैर को अधर रखकर बीच के भाग को जमीन से टेक कर रहते हैं। कोई प्रावरण रहित होते हैं अर्थात् मुखवस्त्रिका और चोलाहा से भिन्न वस्त्रों को त्याग कर ग्रीन काल में गर्मी की और शीतकाल में सर्दी की आतापना लेते हैं, कोई ध्यान मग्न रहते हैं कोई खुजली आने पर भी शरीर को ઉભુટુકાસન કરવાવાળા, કેઈ આસનને ત્યાગ કરીને જમીન પર જ બેસવાવાળા, કોઈ વીરાસન કરવાવાળા. અથવા પૃથ્વી પર બંને પગ ટેકવીને ખુર્શિની માફક એટલે કે મુર્શિ પર બેઠેલા માણસની બુર્શિ હટાવી લીધા પછી જે આસન થઈ જાય છે, તે આસનથી બેસવાવાળા હોય છે. કેઈ દંડાસન કરે છે. અર્થાત દંડની જેમ લાંબા થઈને સ્થિત રહે છે. કેઈ લગંડશાયી હોય છે અર્થાત્ જેમ વાંકુ લાકડું બને બાજુથી જમીનને સ્પર્શ કરે છે. અને વચમાં અદ્ધર રહે છે. એ જ પ્રમાણે માથું અને પગ જમીન પર ટેકવીને શરીરને વચલે ભાગ અદ્ધર રાખે છે. અથવા માથુ અને પગને અદ્ધર રાખીને વચલા ભાગને જમીન પર ટેકવીને રહે છે. કેઈ કોઈ પ્રાવરણ રહિત હોય છે, અર્થાત્ મુખવસ્ત્રિકા અને ચલપટ્ટાથી જુદા વસ્ત્રોને ત્યાગ કરીને ઉનાળામાં ગમિની અને શીલાળામાં શદિ- ઠંડકની આતાપના લે છે. કેઈ ધ્યાન મગ્ન રહે છે. કોઈ ખજ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪