Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५४
सूत्रकृतासो ध्ययने द्वादशक्रियास्थानेन बन्धन त्रयोदशक्रियास्यानेन मोक्षो भविष्यतीति पतिपादयिष्यति। यद्यपि बन्धनमुक्तिकारयोः चर्वापागपि संवृना, तथापिसंक्षेपण प्रकृतां तां विस्तरेण प्रस्तोष्यतीति महद्वैशिष्टयम् । यः पुरुषः स्वकीय कर्माणि क्षपयितुमिच्छति-स प्रथमतो द्वादशप्रकारकक्रियास्थानं जानीयात् । तदनु क्रियां परित्यज्य कर्मबन्धनं श्लथयन् मोक्षभाक स्यात् , अनेन प्रकारेण हाऽध्ययने द्वादशक्रियास्थानानां वर्णनं करिष्यते। अत एतस्याऽध्ययनस्य क्रियास्थानाऽध्ययनमिति नाप भवति। गमनच लनादिव्यापार एवं क्रियाशब्दार्थों अध्ययन प्रारंभ किया जाता है। इस अध्ययन में बारह स्थानों से चन्धन और तेरह क्रिया स्थानों से मोक्ष होता है, यह प्रतिपादन किया जायगा। यद्यपि बन्ध और मोक्ष के कारणों की चर्चा पहले भी हो चुकी है किन्तु वह संक्षेप से हुई है। यहां वह विस्तार पूर्वक की जाएगी। यह इस अध्ययन की विशेषता है।
जो पुरुष अपने कर्मों का क्षय करना चाहता है, उसे सर्व प्रथम बारह क्रिया स्थानों को जान लेना चाहिए। तत्पश्चात् वह उनको परित्याग करके कन्ध को शिथिल करता हुभा मोक्ष का भागी होता है। इस कारण इस अध्ययन में बारह क्रिगास्थानों का वर्णन किया जाएगा। इसीलिए इम अध्ययन को 'क्रियास्थानाध्ययन' नाम दिया गया है।
चलना-फिरना आदि व्यापार ही क्रिया' शब्द का अर्थ है। किया પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનમાં બાર કિયા થાનેથી બાન અને તેર કિયા સ્થાનેથી મોક્ષ થાય છે, આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવશે. જે કે બંધ અને મોક્ષના કારણોની ચર્ચા પહેલાં પણ થઈ ચુકી છે, પરંતુ તે સંક્ષેપથી થઈ છે, અહિયાં તે વિસ્તાર પૂર્વક કરવામાં આવશે. એ આ અધ્યયનનું વિશિષ્ટ પણે છે.
જે પુરૂષ પિતાના કર્મોને ક્ષય કરવાની ઈચ્છા રાખે છે, તેણે સૌથી પહેલાં બાર ક્રિયા સ્થાનેને જાણી લેવા જોઈએ. તે પછી તે એનો પરિત્યાગ કરીને કર્મ બન્ધનને શિથિલ (ઢીલું) બનાવતા થકા મોક્ષના ભાગી થાય છે. આ કારણથી આ અધ્યયનમાં બાર કિયા સ્થાનેનું વર્ણન કરવામાં આવશે. તેથી જ આ અધ્યયનને “કિયાસ્થાનાધ્યયન” એ નામ આપવામાં આવેલ છે.
ચાલવું ફરવું વિગેરે વ્યાપાર એટલે કે પ્રવૃત્તિ એજ કિયા શબ્દનો
श्री सूत्रता सूत्र : ४